લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Ksderasari

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

ભાઈશ્રી Ksderasari, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૮, ૨ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

કૌશલભાઈ, માફ કરજો આપે બનાવેલો લેખ શહેર મેં દૂર કર્યો છે, કેમકે તેમાં ફક્ત એક જ વાક્યનું લખાણ હતું અને તે પણ અસંગત માહિતી, શહેર તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી, હા મ્યુનિસિપલ કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. આપને શહેર ઉપર લેખ બનાવવો જ હોય તો અંગ્રેજી વિકિ પર City લેખ જોઈ જુઓ અને તેના પરથી પ્રેરણા લઈને કે તેનું ભાષાંતર કરીને આપ અહીં બનાવો તો સારૂં રહેશે. એ ઉપરાંત ઉપરના સ્વાગત સંદેશામાં આપેલા મુદ્દાઓ ધ્યાનથી એક વખત વાંચી જવાથી અને તેમાં આપેલી સુચનાઓને અનુસરવાથી આપ ભૂલ વિનાનું અને સુયોગ્ય યોગદાન કરી શકશો.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૮, ૩ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

બાબા રામદેવ

[ફેરફાર કરો]

ભાઈશ્રી, આપ આ લેખની શરૂઆતમાં આવતા 'બાબા રામદેવ' ને બે ચોરસ કૌંસમાં મુકો છો તે યોગ્ય નથી. બે ચોરસ કૌંસ આંતરિક કડીઓ માટે વપરાય છે, જે તે શબ્દની ફરતે [[ અને ]] લખવામાં આવ્યું હોય તે શબ્દ વાળા પાના માટેની તે કડી બનાવે છે. જ્યારે આ શબ્દ તે જ શીર્ષક વાળા પાનાંમાં વપરાયો હોય ત્યારે તેમાં આપણે આંતરિક કડી ના મુકી શકીએ, કેમકે તે અન્ય લેખ જોડે ના જોડી શકે. મેં ગઈ કાલે દૂર કરેલા આ કૌંસને આપે આજે ફરીથી ઉમેરવા પ્રયત્ન કર્યો, જે મેં દૂર કર્યો છે. આશા છે કે હવે આપને જાણ થઈ હશે કે તેનો ઉદ્દેશ શું છે અને તે ક્યાં વપરાવો જોઈએ. જો કોઈ શબ્દ વાળો લેખ અસ્તિત્વમાં ના હોય તો તે લેખમાં લાલ રંગથી અને હોય તો વાદળી રંગથી જોવા મળશે. લેખમાં બને ત્યાં સુધી લાલ કડીઓ ના હોવી જોઈએ, જો લેખ અસ્તિત્વમાં ના હોય તો તેને માટે આંતરિક કડી બનાવવી યોગ્ય નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૫, ૭ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

લેખો હટાવ્યા છે (Vandalism)

[ફેરફાર કરો]

કૌશલભાઈ, આપે આજે બનાવેલા લગભગ બધાજ લેખો મેં હટાવ્યા છે, કારણ કે તેમાંના બે લેખો એવા હતાં કે જે અહીં તેના સાચા નામ વાળા શીર્ષક સાથે પહેલેથી જ બનેલાં છે, માટે તેનું પૂનરાવર્તન કરવાનું આવશ્યક નથી. આપ નવા લેખો બનાવતા પહેલા જે તે શબ્દની સાચી જોડણી, પ્રચલિત નામ, વિગેરેથી અહીં શોધી જુઓ, અને જો તેમ કરતાં લેખ ના મળે તો જ નવો બનાવવો. પહેલેથી કોઈ લેખ ઉપસ્થિત હોય, અને તમારી પાસે વધુ માહિતી હોય, તો તેને તે લેખમાં જ ઉમેરવાનો આગ્રહ રાખો.

આ ઉપરાંત અન્ય લેખોને મેં Vandalism તરિકે ગણાવીને અહીંથી હટાવ્યા છે, કારણકે તે લેખોનાં શીર્ષક સિવાય અન્ય કશું જ ગુજરાતીમાં લખેલું નહોતું. ગુજરાતી વિકિપીડિયામાં ગુજરાતી સિવાયની ભાષામાં કરેલું યોગદાન ભાંગફોડિયા પ્રવૃત્તિ (Vandalism) ગણાય છે. જો આપ અન્ય ભાષાનાં વિકિપીડિયામાંથી લેખો અહીં લાવવા માંગતા હોવ તો, અમુક વાતો ધ્યાનમં રાખવા જેવી છે, જેમાં પહેલું તો એ કે, લેખ અહીં આલ્વો તેની સાથે જ તેમાં ભાષાંતરનો ઢાંચો ઉમેરો, જેથી અન્ય સભ્યો પણ જાણી શકે કે તે લેખાનું ભાષાંતર બાકી છે, અને જેનેનુકુળતા હોય તે ભાષાંતરમાં યોગદાન કરી શકે. આમ કરવા માટે તમારે લેખની પહેલી લીટીમાં {{ભાષાંતર}} લખવાનું છે. ફક્ત આટલું જ નહી, એક સાથે બધાજ લેખો લાવીને પછી સમય મળે ત્યારે ભાષાંતર કરવાને બદલે, એક એક લેખ અહીં લાવો, અને દરેક લેખમાં ઓછામાં ઓછો પહેલો પ્રસ્તાવનાનો ફકરો તો આપ પોતે ભાષાંતર કરવાનો આગ્રહ રાખો. જો આપ ચાહો તો પરિચ્છેદોનાં મથાળાનું પણ ભાષાંતર કરી શકો છો, કેમકે આટલું ભાષાંતર ઓછા સમયમાં કરી શકશો. આવું નહી કરેલા દરેક લેખો ભાંગફોડિયા પ્રવૃત્તિ ગણાશે જેથી આપનું કરેલું કામ અફળ જશે. તો આ વાતનું ધ્યાન રાખશો. અન્ય કોઈ પણ મદદની કે વધુ માહિતીની જરૂર હોય તો મારી ચર્ચાનાં પાનાં પર વિનાસંકોચે મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૨, ૯ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

કૌશલભાઈ, મારા પાનામાં તમે કરેલા ફેરફાર બદલ તમારો ખુબ ખુબ આભાર... મારી ભૂલો સુધારી તે બહુ ગમ્યું. સામાન્ય રીતે લખતી વખતે જોડણીની ભૂલો ધ્યાને ચડતી નથી અને આમ પણ મારું "લેખન કૌશલ" ઘણા સુધારા માંગે છે. ફરી એક વાર આભાર... સીતારામ... મહર્ષિ --Maharshi675 ૧૦:૩૬, ૩૦ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

અધૂરા અનુવાદ

[ફેરફાર કરો]

પ્રિય કૌશલ, કેમ છે? મજામાં હોઈશ? કાલે અધૂરાનુવાદ ની શ્રેણીમાં જોતા જણાયું કે આપે ઘણાં લેખ શરૂ કર્યાં છે પણ તે હજી અધૂરા છે. આપને વિનંતી છે કે વખત જે અનુવાદ શરૂ કરશો તે પૂર્ણ કરશો. નહીં તો એક દિવસ આ ગુજરાતી વિકિપીડીયા અધૂરા અનુવાદપેડિયા બની જશે! :) --sushant ૦૬:૫૫, ૪ એપ્રિલ ૨૦૧૧ (UTC)

Invite to WikiConference India 2011

[ફેરફાર કરો]

Hi Ksderasari,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

દૂર કરવા વિનંતી કાજલ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (talk) ૧૫:૧૩, ૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

અને હા, બીટામાં જઇને કન્ટેન્ટ ટ્રાન્સલેશન - ભાષાંતર સાધન વડે તમે ઝડપથી યોગ્ય લેખ બનાવી શકશો. અનુવાદ કરવાનું ભૂલતા નહી! --KartikMistry (talk) ૧૫:૧૬, ૬ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
Ksderasari, આપ સરસ યોગદાન આપો છો એ બદલ ધન્યવાદ. આપે નવો બનાવેલો ઉપરોક્ત વિષયનો લેખ અહીં કાજળ નામે પ્રથમથી જ મોજુદ હોય અને વિગતો પણ સમાન હોય પણ જોડણી પ્રમાણે "કાજલ" પણ સાચી જોડણી હોય એ પાનું મૂળ લેખ પર રિડાયરેક્ટ કરાયો છે. કોઈ લેખનું મથાળું વિવિધ સાચા અને પ્રચલીત શબ્દોથી ઓળખાવવું જરૂરી હોય તો અગાઉથી ઉપલબ્ધ લેખ પર તેને રિડાયરેક્ટ કરી, વધુ વિગતો જે તે ઉપલબ્ધ લેખમાં ઉમેરવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૫, ૧૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી જીમ્મી વેલ્સ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૨:૫૭, ૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી આલિયા ભટ્ટ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૫ જુલાઇ ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી પૂજા ચોપરા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૦, ૨૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી બોલીવુડ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૦૪, ૯ નવેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી સ્નેહ દેસાઈ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૪:૧૫, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.