સભ્યની ચર્ચા:Ravijoshi

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત[ફેરફાર કરો]

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Ravijoshi, કેમ છો?, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૮:૫૪, ૯ એપ્રિલ ૨૦૧૧ (UTC)

લિપ્યાંતર[ફેરફાર કરો]

ભાઈ શ્રી, તમે લખેલા સંદેશાઓ મેં કાર્તિકભાઈ અને નેહલભાઈના ચર્ચાનાં પાને જોયા. જો આપ એ સ્ક્રિપ્ટ લખો તો જરા મને પણ આપશો? અલબત્ત, જાવાસ્ક્રિપ્ટ જ હોય તો કોઈક રીતે અહિં વિકિપીડિયામાં એનેબલ કરી શકો તો ઉત્તમ કાર્ય થશે, જેને આવશ્યકતા હોય તે પોતાના commons.jsમાં તે સ્ક્રિપ્ટ ઉમેરી દે અને લિપ્યાંતર સાધનનો ઉપયોગ કરી શકે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૧, ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

ચોક્કસપણે, એ સ્ક્રિપ્ટ લખ્યા પછી હું તમને આપીશ. જો કે એને common.jsમાં ઉમેરવા માટે મારે કોઈની મદદ જોઇશે.--Ravishankar Joshi ૧૭:૨૩, ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
તમે તેને https://gu.wikipedia.org/wiki/સભ્ય:Ravijoshi99/common.js પર ટેસ્ટ કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૨, ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]
તમે આ લિપ્યંતર પ્રોગ્રામને ગીટહબ જેવી વેબસાઇટમાં મૂકી શકો છો, જેથી અન્ય લોકો પણ તેમાં સુધારા (ie પુલ રિકવેસ્ટ‌) કરી શકે અને વધુ સૂચનો મૂકી શકે. ગુગલ ડ્રાઇવ સ્ટેટિક વસ્તુઓ માટે વધુ યોગ્ય છે. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૬, ૭ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
મને ગિટહબનો ઉપયોગ કરતા આવડતું નથી. એ શીખ્યા પછી ચોક્કસ ત્યાં અપલોડ કરી દઈશ.--122.15.200.115 ૧૦:૦૧, ૮ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]
I added a link to Github repository for "Lipyantar". --Ravishankar Joshi ૧૭:૫૩, ૧૮ નવેમ્બર ૨૦૧૬ (IST)
સારું યોગદાન આપી રહ્યા છો. સરસ. --Nizil Shah (ચર્ચા) ૦૩:૫૮, ૨૨ ઓક્ટોબર ૨૦૧૬ (IST)[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @Ravijoshi:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૭, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

દૂર કરવા વિનંતી વિકિપીડિયા:દરેક ભાષાના વિકિપીડિયામાં હોય એવા પ્રારંભિક લેખોની યાદી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૦:૦૯, ૩૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

We sent you an e-mail[ફેરફાર કરો]

Hello Ravijoshi,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૨૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.