સભ્યની ચર્ચા:Shwetamits

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Shwetamits, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૬:૨૧, ૨૮ નવેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી 50 વર્ષ વય પછી ગર્ભધારણ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૦, ૨ માર્ચ ૨૦૧૭ (IST)[ઉત્તર]

સભ્ય:Shwetamits/વૈકલ્પિક સારવારોની યાદી[ફેરફાર કરો]

આ લેખ, સભ્ય:Shwetamits/વૈકલ્પિક સારવારોની યાદી જોવા વિનંતી છે. તેમાં તમે ફેરફારો કરી યોગ્ય બનાવો પછી આપણે તેને વૈકલ્પિક સારવારોની યાદી ‍(કે અન્ય સારું નામ) પર ખસેડી શકીએ છીએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૫, ૧૩ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]


KartikMistry Kartik bhai, i have made changes in the article and have almost replaced/ translated treatments in gujarati language for the best known/famous therapies. I think વૈકલ્પિક દવાઓની સૂચિ or વૈકલ્પિક ચિકિત્સાપપધ્ધતિઓ સૂચિ can be best. --Shwetamits (ચર્ચા) ૧૫:૩૬, ૧૭ મે ૨૦૧૭ (IST)Shwetamits[ઉત્તર]

આ યાદી અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે છે, તેને ગુજરાતી અક્ષરો મુજબ ગોઠવવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૦૭, ૧૭ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]


KartikMistry Please check and if right , let it go live. I want alphabets in horizontal layout. Cant see any option to make it horizontal. --Shwetamits (ચર્ચા) ૧૬:૫૪, ૧૭ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]

Namaste dear Shwetamits! Can you make an article in Gujarati language about actor, who has Gujarati and his mother tongue Gujarati Jackie Shroff? If you make this articlemp, I will be grateful! Thank you! --178.66.102.23 ૦૦:૨૭, ૧૪ મે ૨૦૧૭ (IST)[ઉત્તર]

Thank you ! I will surely try. --Shwetamits (ચર્ચા) ૧૫:૧૫, ૧૫ મે ૨૦૧૭ (IST)Shwetamits[ઉત્તર]

નમસ્કાર. આપે ગુજરાત સમાચાર પાના પર કરેલા ફેરફાર મેં ઊલટાવ્યા છે, કારણકે તેની ભાષા વિશ્વકોષ માટે યોગ્ય લાગી નથી. વિશ્વકોષને યોગ્ય હોય એવી ભાષામાં આપ તે ફરીથી લખશો તો તે ઊલટાવવામાં નહીં આવે. આભાર. -Gazal world (ચર્ચા) ૧૫:૫૫, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

I really didn't appreciate your deleting of headlines. Rather than you should correct the headlines. Shwetamits (ચર્ચા) ૧૬:૦૦, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]
I am sorry. But, Someone else will definitely help you. -Gazal world (ચર્ચા) ૧૬:૩૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.