સ્વામી સચ્ચિદાનંદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સ્વામી સચ્ચિદાનંદ
Swami Sachchidanand.jpg
સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી આશ્રમ ખાતે, નડીઆદ, ૨૦૦૬
જન્મની વિગત૨૨ એપ્રિલ, ૧૯૩૨
મોટી ચાંદુર, ગુજરાત
રહેઠાણદંતાલી
રાષ્ટ્રીયતાભારતીય
ધર્મહિંદુ
માતા-પિતા, મોતીલાલ
વેબસાઇટhttp://www.sachchidanandji.org
ગુજરાતી વિશ્વકોશના છઠ્ઠા ગ્રંથના વિમોચન પ્રસંગે ભોળાભાઈ પટેલ, નરહરિ અમીન, સ્વામી સચ્ચિદાનંદ, મનુભાઈ પંચોળી ‘દર્શક’, શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, ૮ ઓક્ટોબર ૧૯૯૪

સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચાંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે.

તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ[૧] ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે.

સર્જન[ફેરફાર કરો]

મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.

સન્માન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Swami Sachidanand gets regular bail". ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૬. Retrieved ૧૮ એપ્રિલ ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]