કરકરો
કરકરો | |
---|---|
તાલ છપ્પર અભયારણ્ય, ચુરુ, રાજસ્થાન મુકામે કરકરાનો સમુહ | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Gruiformes |
Family: | Gruidae |
Genus: | 'Anthropoides' |
દ્વિનામી નામ | |
Grus virgo | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
કરકરો (અંગ્રેજી: Demoiselle Crane, હિન્દી: कूंज, ઉર્દુ: کونج, પંજાબી: ਕੂੰਜ]]), (Anthropoides virgo) એ મધ્ય યુરેશિયામાં જોવા મળતી બગલા (crane)ની એક પ્રજાતિ છે જેનો વિસ્તાર કાળા સમુદ્રથી મોંગોલિયા અને ઉત્તર પૂર્વ ચીન સુધી છે. તુર્કિમાં પણ તેની એક નાની પ્રજનન વસાહત આવેલી છે. આ એક ઋતુ પ્રવાસી પક્ષી છે, પશ્ચિમ યુરેશિયાના પક્ષીઓ શિયાળો આફ્રિકામાં ગાળે છે જ્યારે એશિયા, મોંગોલિયા અને ચીનના પક્ષીઓ શિયાળો ભારતીય ઉપખંડમાં ગાળે છે. આ પક્ષી ઉત્તર ભારતની સંસ્કૃતિ સાથે પ્રતીકાત્મક નોંધપાત્રતાથી જોડાયેલું છે, જ્યાં તે "કુંજ" ના નામે ઓળખાય છે.[૨]
વર્ણન
[ફેરફાર કરો]આ પક્ષી 76 cm (30 in) ઊંચાઈ, 85–100 cm (33–39 in) લંબાઈ, અને 155–180 cm (61–71 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. તેનું વજન 2–3 kg (4.4–6.6 lb) હોય છે. તે પોતાની જાતિની સૌથી નાની પ્રજાતિ છે.[૩][૪] કદમાં કરકરો કુંજ કરતાં સહેજ નાનો હોય છે. તેનો અવાજ કુંજ કરતા વધુ તીણો હોય છે અને તે પણ નૃત્ય પ્રદર્શન, કુંજ કરતાં વધુ સારૂં, કરી જાણે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- BirdLife Species Factsheet સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન
- [[[:ઢાંચો:IUCNlink]] "IUCN Red List"] Check
|url=
value (મદદ). મેળવેલ 2009-03-30. - Demoiselle Crane at Animal Diversity Web
- Demoiselle Crane (Anthropoides virgo) from Cranes of the World (1983) by Paul Johnsgard
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Anthropoides virgo". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ R. K. Gaur, Indian birds, Brijbasi Printers, 1994, http://books.google.com/books?id=_V4QAQAAMAAJ, "... The smallest member of the crane family, the demoiselle crane (Anthropoides virgo ) is a distinctive looking bird, with ashy grey ... The local name for this crane — koonj — is onomatopoeic, deriving from the Sanskrit 'kraunch', the origin of the word crane itself ..."
- ↑ [૧]
- ↑ Ali, S. (1993). The Book of Indian Birds. Bombay: Bombay Natural History Society. ISBN 978-0-19-563731-1.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |