ચિત્રકલા
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ભારતીય ચિત્રો
ચિત્ર દોરવાની અને તેને સંબંધિત કલાને ચિત્રકલા કહેવામાં આવે છે.
ગુજરાતમાં ચિત્રકલા
[ફેરફાર કરો]ગુજરાતના કેટલાક વિશ્વ વિખ્યાત ચિત્રકારોમાં રવિશંકર રાવળ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેનો સમાવેશ કરી શકાય.
ગુજરાતમાં ચિત્રકલાના નમૂના સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્રો જેવાં કે લોથલ, રંગપુર અને રોઝડી વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. ગુજરાતની ચિત્રકલાની એક શૈલી પિછવાઈ-ચિત્રશૈલી છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |