લખાણ પર જાઓ

જગન્નાથપુરી

વિકિપીડિયામાંથી
(પુરી થી અહીં વાળેલું)
પુરી

જગન્નાથપુરી
શહેર
પુરીની ઝલક
પુરીની ઝલક
પુરી is located in Odisha
પુરી
પુરી
અક્ષાંશ-રેખાંશ: 19°48′38″N 85°49′53″E / 19.81056°N 85.83139°E / 19.81056; 85.83139
દેશભારત
રાજ્યઑડિશા
જિલ્લોપુરી
ઊંચાઇ
૦ m (૦ ft)
ભાષાઓ
 • અધિકૃતઓડિઆ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૭૫૨૦૦x
ટેલિફોન કોડ૦૬૭૫૨
વાહન નોંધણી0R-13

પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે.[] જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "જગન્નાથપુરી મંદિર". મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૬.