બાવળા
Appearance
બાવળા | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 22°49′32″N 72°22′03″E / 22.825520°N 72.367493°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | અમદાવાદ | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
કોડ
|
બાવળા નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું મુખ્ય મથક છે.
બાવળા નગરનો વહીવટ બાવળા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. બાવળા નગર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં ૮ અ પર આવેલું હોવાથી રાજય તેમ જ દેશના અન્ય વિસ્તારો સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય છે. બાવળા નગરમાં જલારામ મંદિર અને સ્વામીનારાયણ સંસ્કાર ધામ આવેલાં છે, જયારે તાલુકાનાં કેશરડી ગામમાં જોધલપીર મહત્વનું ધાર્મિક સ્થળ છે.
બાવળા એ રાઈસ મિલની નગરી તરીકે પણ ઓળખાય છે . અહિયા ઘણી બધી રાઈસ મિલ અને મમરા - પૌંઆના કારખાના આવેલા છે. અહીંથી ચોખા, મમરા,પૌંઆ ભારતભરમાં જાય છે અને વખણાય છે.[સંદર્ભ આપો]
શિક્ષણ
[ફેરફાર કરો]બાવળામાં ઘણી બઘી શૈક્ષણીક સંસ્થાઅો અાવેલી છે. જેમાં બાવળા કેળવણ્ાી મંડળ સંચાલિત અા. કે. વિદ્યામંદિર (સ્થાપના ૧૯૪૦) પ્રખ્યાત છે.
સંદર્ભ
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |