લખાણ પર જાઓ

લોપકચિહ્ન

વિકિપીડિયામાંથી
લોપકચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

શબ્દમાં ‘હ’કારનો લોપ થયેલો હોય ત્યારે તે બતાવવા માટે લોપકચિહ્ન વપરાય છે.[] જેમકે,

રે’વું (રહેવું), મા’રાજ (મહારાજ), મા’દેવ (મહાદેવ), વગેરે. આ ચિહ્ન ગ્રામ્યભાષામાં કે કવિતામાં જ વપરાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૬૦.