મનુષ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 161 interwiki links, now provided by Wikidata on d:q5 (translate me)
લીટી ૭: લીટી ૭:
[[શ્રેણી:મનોવિજ્ઞાન]]
[[શ્રેણી:મનોવિજ્ઞાન]]
[[શ્રેણી:સસ્તન પ્રાણી]]
[[શ્રેણી:સસ્તન પ્રાણી]]
[[શ્રેણી:જીવશાસ્ત્ર]]
[[શ્રેણી:જીવવિજ્ઞાન]]

૨૩:૨૯, ૭ જૂન ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

મનુષ્ય બે પગ વડે ચાલતું, હાથ વડે કાર્ય કરી શકતું, કુટુંબમાં રહેતું, આંચળ ધરાવતું, વિચારશીલ, તર્કશીલ તેમ જ બુદ્ધિમાન સામાજીક પ્રાણી છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહ પર મનુષ્ય હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. મનુષ્યએ આ પૃથ્વી પર રહેલા સજીવોમાં પોતાની સર્વોપરીતા સાબિત કરેલ છે, તેમાં કોઇ સંશય નથી. મનુષ્યની ઉત્પત્તિ વિશે અનેક વાતો રજુ કરવામાં આવેલી છે, જે પૈકી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદને વિજ્ઞાનની નજરે સત્યની સૌથી નજીકનો વિચાર માનવામાં આવે છે.

મનુષ્ય દ્વારા થયેલી પાયાની શોધ ખેતી અને પૈંડાની ગણાય છે, જેના થકી આજનો મનુષ્ય વિકાસને પંથે મોટી દોટ મૂકી શક્યો છે.