મનુષ્ય

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Human body

મનુષ્ય બે પગ વડે ચાલતું, હાથ વડે કાર્ય કરી શકતું, કુટુંબમાં રહેતું, આંચળ ધરાવતું, વિચારશીલ, તર્કશીલ તેમ જ બુદ્ધિમાન સામાજીક પ્રાણી છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહ પર મનુષ્ય હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. મનુષ્યએ આ પૃથ્વી પર રહેલા સજીવોમાં પોતાની સર્વોપરીતા સાબિત કરેલ છે, તેમાં કોઇ સંશય નથી. મનુષ્યની ઉત્પત્તિ વિશે અનેક વાતો રજુ કરવામાં આવેલી છે, જે પૈકી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદને વિજ્ઞાનની નજરે સત્યની સૌથી નજીકનો વિચાર માનવામાં આવે છે.

મનુષ્ય દ્વારા થયેલી પાયાની શોધ ખેતી અને પૈંડાની ગણાય છે, જેના થકી આજનો મનુષ્ય વિકાસને પંથે મોટી દોટ મૂકી શક્યો છે.

ઊંમર ગણવાની રીત[ફેરફાર કરો]

ઊંમર ગણવાની વિવિધ રીતો હોય છે.