સરવાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પાનાં "Addition" ને ભાષાંતર કરીને બનાવેલ
 
લીટી ૧: લીટી ૧:
[[ચિત્ર:Addition.gif|thumb|159x159px|સરવાળો]]
[[ચિત્ર:Addition.gif|thumb|159x159px|સરવાળો]]
'''સરવાળો''' એ સંખ્યાઓને ભેગી કરવાની [[ગણિત]]<nowiki/>ની પદ્દતિ છે.
'''સરવાળો''' એ સંખ્યાઓને ભેગી કરવાની [[ગણિત]]ની પદ્દતિ છે.


== અંકગણિત ==
== અંકગણિત ==
લીટી ૩૪: લીટી ૩૪:


== કોષ્ટક ==
== કોષ્ટક ==
{| class="wikitable mw-datatable" id="cx105" style="text-align: right; margin-bottom: 10px;" data-source="105" data-cx-weight="428" contenteditable="true" data-cx-draft="true"
{| class="wikitable mw-datatable" style="text-align: right; margin-bottom: 10px;"
! id="108" | +
! id="108" | +
! id="110" scope="column" | ૧
! id="110" scope="column" | ૧
લીટી ૧૬૯: લીટી ૧૬૯:


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://www.aaamath.com/add.html AAA Math web page on teaching addition]
* [http://www.aaamath.com/add.html સરવાળો શીખવાની પદ્દતિ AAA ગણિત પાનાં પર]
* [http://www.aplusmath.com/Flashcards/addition.html addition flashcard website]
* [http://www.aplusmath.com/Flashcards/addition.html સરવાળાનું ફ્લેશકાર્ડ]
* [http://www.dositey.com/addsub/addition.htm Addition facts and games]
* [http://www.dositey.com/addsub/addition.htm સરવાળા વિશે માહિતી અને રમતો]

[[શ્રેણી:ગણિત]]
[[શ્રેણી:અંકગણિત]]

૨૩:૦૬, ૨૧ જુલાઇ ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન

સરવાળો

સરવાળો એ સંખ્યાઓને ભેગી કરવાની ગણિતની પદ્દતિ છે.

અંકગણિત

અંકગણિતમાં સરવાળો એ બે અથવા વધુ સંખ્યાઓને ભેગી કરીને તેનો કુલ આંકડો મેળવવાની ક્રિયા છે. સરવાળાની સંજ્ઞા "+" છે. "+" ને સરવાળો (પ્લસ) કહે છે.

ગણતરીના ઉદાહરણો

દાખલા તરીકે, નાના વર્તુળમાં કેટલીક વસ્તુઓ છે. એક સમૂહમાં પાંચ વસ્તુઓ અને બીજાં સમૂહમાં ત્રણ વસ્તુઓ છે. વર્તુળમાં રહેલી વસ્તુઓની કુલ સંખ્યા શોધવા માટે દરેક વસ્તુઓને ગણવી પડશે અથવા બંને સમૂહમાં રહેલી વસ્તુઓની ગણતરી કરીને એક સંખ્યાને બીજીમાં ઉમેરવામાં આવે છે.

સરવાળો

બીજી પદ્ધતિ પ્રમાણે સમૂહ માં રહેલ વસ્તુઓને સમૂહ માં ઉમેરવામાં આવે છે, કારણ કે તે ગણી શકાય તેમ છે. સંજ્ઞા મુજબ:

૫ + ૩

સરવાળો કરવાના નિયમો છે. આ નિયમોથી ગણકયંત્ર પણ ચાલે છે. નિયમ મુજબ:

૫ + ૩ = ૮

બીજા ઉદાહરણ મુજબ, સેલી અને બિલને ર બાળકો છે. સેલી અને બિલને ૩ બીજાં બાળકો થાય છે. કુલ મળીને તેમને ૫ બાળકો થાય છે.

ઉભો સરવાળો

ઉપર રહેલ એનિમેશન એ ૭૮૬ અને ૪૬૭ નો સરવાળો દર્શાવે છે. આ આંકડાઓ એકમમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પહેલાં એકમ ૬ અને ૭ ને ઉમેરતા ૧૩ મળે છે, એટલે ૧ દશાંશ અને ૩ એકમ. ૩ નીચે લખાય છે અને ૧ ને દશાંશ સ્તંભમાં લઇ જવાય છે. હવે, ૧, ૮ અને ૬ નો સરવાળો કરાય છે અને ૧૫ મળે છે. ૫ નીચે લખાય છે અને ૧ સો ના સ્તંભમાં લઇ જવાય છે. હવે, ૧, ૭ અને ૪ નો સરવાળો કરતાં ૧૨ મળે છે જે નીચે લખાય છે અને ૧૨૫૩ સંખ્યા મળે છે જે આખરી પરિણામ છે.

માપનનું ઉદાહરણ

ટોમને તેના ઘરથી સેલીના ઘર સુધીનું અંતર માપવું છે. બોબનું ઘર ટોમનાં ઘરથી પૂર્વમાં ૩૦૦ મીટરના અંતરે છે અને સેલીનું ઘર બોબના ઘરથી પૂર્વમાં ૧૨૦ મીટરના અંતરે છે:

ટોમનું ઘર<------------૩૦૦ મીટર-------------->બોબનું ઘર<-----૧૨૦ મીટર----->સેલીનું ઘર

ટોમના ઘરથી સેલીના ઘરનું અંતર માપેલાં અંતરનો સરવાળો કરીને મળે છે. તેથી,

૩૦૦ + ૧૨૦ = ૪૨૦

સરવાળો ઉમેરણ તરીકે

સરવાળો વસ્તુને મોટી બનાવવા માટે પણ વપરાય છે.

ઉદાહરણ

  • ટોમના તેના ઘરમાં એક વધુ ઓરડાનો ઉમેરો કરે છે. આ ઉમેરો સરવાળો કહેવાય છે.
  • જ્હોન જમવાનું બનાવે છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તે તેમાં મીઠું ઉમેરે છે. એટલે કે, જ્હોન તેમાં ઉમેરો કરે છે.

કોષ્ટક

+ ૧૦
૧૦ ૧૧
૧૦ ૧૧ ૧૨
3 ૧૦ ૧૧ ૧૨ ૧૩
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦

બાહ્ય કડીઓ