વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું ભારતીય માનક સમય |
|||
લીટી ૭૦: | લીટી ૭૦: | ||
* અજમલગઢ ( [[ઘોડમાળ]] ) |
* અજમલગઢ ( [[ઘોડમાળ]] ) |
||
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] ( વન્ય પ્રાણી અભયારણ્ય) |
* [[વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન]] ( વન્ય પ્રાણી અભયારણ્ય) |
||
* [[કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર]] |
|||
* સદાફલ મંદિર |
* સદાફલ મંદિર |
||
* જાનકીવન |
* જાનકીવન |
૦૮:૩૭, ૧૨ ઓગસ્ટ ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
વાંસદા | |
---|---|
નગર | |
વાંસદાના બજારનો એક માર્ગ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૨૧૫ km2 (૮૩ sq mi) |
ઊંચાઇ | ૭૬ m (૨૪૯ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૪૦,૩૮૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું.[૧]
મહત્વના સ્થળો
- રાજમહેલ
- ઘડિયાળ ટાવર
- કોટેજ હોસ્પિટલ
- ટાઉન હોલ
- પ્રતાપ હાઇસ્કૂલ
- જલારામ મંદિર
- અજમલગઢ ( ઘોડમાળ )
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય)
- કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર
- સદાફલ મંદિર
- જાનકીવન
આ પણ જુઓ
સંદર્ભ
બાહ્ય કડીઓ
- ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય) વિશે માહિતી
- વાંસદા નગર વિશે માહિતી ફોલીંગરેઇન.કોમ પર
- ગુજરાત પ્લસ ડોટકોમ પર વાંસદા વન્ય પ્રાણી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી
- સરકારી કોલેજ, વાંસદાની વેબસાઇટ
- વાંસદા રાજ્ય (રજવાડું) વિશે માહિતી
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Bansda". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |