ગોપાલ કૃષ્ણ ગોખલે

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915). ગોપાલ કૃષ્ણ ગોખલે ખૂબ જ ગરીબ છતાં અત્યંત તેજસ્વી બાળક હતા. તેમની ગરીબીની તો વાત જ ન પૂછો. બાળપણમાં જ તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. તે પોતાનાં મોટા ભાઇ-ભાભી સાથે રહેતા હતા.