ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો
Appearance
વિશ્વ ધરોહર સ્થળોની યાદી
[ફેરફાર કરો]આ સ્થળોને યુનેસ્કો(UNESCO)એ ભારત ખાતેનાં વિશ્વધરોહર(World Heritage) સ્થળો જાહેર કરેલ છે.[૧]:
- નામ: વિશ્વ ધરોહર સમિતિ દ્વારા નિશ્ચિત
- વિસ્તાર: ભારતમાં સ્થળ, રાજ્ય.
- સમય: બાંધકામ કે અસ્તિત્વમાં આવ્યાનો સમય
- યુનેસ્કો વિગત: વિશ્વ ધરોહર સંદર્ભ ક્રમાંક; વિશ્વ ધરોહરની યાદીમાં સમાવ્યા વર્ષ; સમાવેશનો માનદંડ: માનદંડ (i) થી (vi) એટલે ‘સાંસ્કૃતિક’, જ્યારે (vii) થી (x) એટલે ‘પ્રાકૃતિક’.
Sr. No. |
નામ | ચિત્ર | વિસ્તાર | સમય | યુનેસ્કો વિગત |
---|---|---|---|---|---|
૦૧ | કાઝીરંગા નેશનલ પાર્ક | આસામ | ૨૦મી સદી | ૩૩૭; ૧૯૮૫; ix, x[૨][૩][૪] | |
૦૨ | માનસ નેશનલ પાર્ક | ડાંગેર, આસામ | ૨૦મી સદી | ૩૩૮; ૧૯૮૫; vii, ix, x[૫][૬][૭] | |
૦૩ | મહાબોધી મંદિર | બિહાર | ઈ.પૂ. ૩જી સદી, ૫મી અને ૬ઠી સદી ઈસ. અને ૧૯મી સદી. | ૧૦૫૬ rev; ૨૦૦૨; i,ii, iii, iv, vi[૮][૯] | |
૦૪ | હુમાયુનો મકબરો | દિલ્હી | ૧૫૭૦ | ૨૩૨, ૧૯૯૩, (ii), (iv)[૧૦][૧૧] | |
૦૫ | કુતુબ મિનાર | દિલ્હી | ૧૨મી સદીના અંતભાગે | ૨૩૩, ૧૯૯૩, (iv)[૧૨][૧૩] | |
૦૬ | લાલ કિલ્લો | દિલ્હી | ૧૬૪૮ | ૨૩૧rev, ૨૦૦૭, (i),(ii), (iii), (vi)[૧૪][૧૫] | |
૦૭ | બેસિલિકા ઑફ બોમ જીસસઅને ગોઆનાં અન્ય ચર્ચ | ગોઆ | ૧૬મી અને ૧૮મી સદી | ૨૩૨; ૧૯૮૬; (ii)(iv)(vi)[૧૬][૧૭] | |
૦૮ | ચાંપાનેર, પાવાગઢ | ગુજરાત | પ્રાગઐતિહાસિક અને ૮મીથી ૧૪મી સદી | ૧૧૦૪; ૨૦૦૪; iii, iv, v, vi[૧૮][૧૯] | |
૦૯ | હમ્પી | બેલ્લારી જિલ્લો, કર્ણાટક | ૧૪મી અને ૧૬મી સદી | ૨૪૧ ; ૧૯૮૬; (i)(iii)(iv)[૨૦][૨૧] | |
૧૦ | પત્તાદકલ | બિજાપુર, કર્ણાટક | ૮મી સદી | ૨૩૯ ; ૧૯૮૭; (i)(iii)(vi)[૨૨][૨૩] | |
૧૧ | સાંચીનો સ્તુપ | મધ્ય પ્રદેશ | ઈ.પૂ. બીજી અને પહેલી સદીથી ઈસ.૧૨મી સદી | ૫૨૪; ૧૯૮૯; (i)(ii)(iii)(iv)(vi)[૨૪][૨૫][૨૬] | |
૧૨ | ભીમ બેટકાની ગુફાઓ | ભોપાલ, મધ્ય પ્રદેશ | ઈ.પૂ. બીજી અને પહેલી સદી | ૯૨૫; ૨૦૦૩; (iii) (v)[૨૫][૨૭][૨૮] | |
૧૩ | ખજુરાહો | છત્તરપુર, મધ્ય પ્રદેશ | ૯૫૦ થી ૧૦૫૦ ઈસ. | ૨૪૦; ૧૯૮૬; (i) (iii)[૨૯][૩૦] | |
૧૪ | અજંતાની ગુફાઓ | મહારાષ્ટ્ર | ઈ.પૂ. બીજી સદીથી છઠી સદી. | ૨૪૨; ૧૯૮૩; i, ii, iii, vi[૩૧][૩૨][૩૩] | |
૧૫ | ઇલોરાની ગુફાઓ | મહારાષ્ટ્ર | ૬૦૦ થી ૧૦૦૦ ઈસ. | ૨૪૩; ૧૯૮૩; (i)(iii)(vi)[૩૪][૩૫] | |
૧૬ | એલિફન્ટાની ગુફાઓ | કોલાબા મુંબઇ, મહારાષ્ટ્ર | ૫મી અને ૮મી સદી | 244rev; 1987; (i)(iii)[૩૬][૩૭] | |
૧૭ | છત્રપતિ શિવાજી ટર્મિનસ | મુંબઇ, મહારાષ્ટ્ર | ૧૮૮૭–૧૮૮૮ | ૯૪૫rev; ૨૦૦૪; (ii)(iv)[૩૮][૩૯] | |
૧૮ | કોણાર્ક સૂર્ય મંદિર | પુરી જિલ્લો, ઓરિસ્સા | ૧૩મી સદી | ૨૪૬; ૧૯૮૪;(i)(iii)(vi)[૪૦][૪૧] | |
૧૯ | કેવલાદેવ નેશનલ પાર્ક | ભરતપુર, રાજસ્થાન | ૧૯૮૧ | ૩૪૦; ૧૯૮૫; (x)[૪૨][૪૩] | |
૨૦ | જંતર મંતર | જયપુર, રાજસ્થાન | ૧૭૨૭ અને ૧૭૩૪ | ૧૩૩૮; ૨૦૧૦; (iii)(iv)[૪૪][૪૫] | |
૨૧ | ચોલામંડલમ | બ્રિહદીસ્વરાર મંદિર, તમિલ નાડુ | ૧૧મી અને ૧૨મી સદી | ૨૫૦bis; ૧૯૮૭; ((ii)(iii)[૪૬][૪૭] | |
ઐરાવતેશ્વરાર મંદિર, તમિલ નાડુ | |||||
બૃહદેશ્વર મંદિર, તમિલ નાડુ | |||||
૨૨ | મહાબલીપુરમ | ચિંગલેપૂર, તામિલનાડુ | ૭મી અને ૮મી સદી | ૨૪૯; ૧૯૮૪; (i)(ii)(iii)(vi)[૪૮][૪૯] | |
૨૩ | આગ્રાનો કિલ્લો | આગ્રા, ઉત્તર પ્રદેશ | ૧૬મી સદી | ૨૫૧; ૧૯૮૩; iii[૫૦][૫૧] | |
૨૪ | ફતેહપૂર સિક્રી | આગ્રા, ઉત્તર પ્રદેશ | ૧૬મી સદી | ૨૫૫; ૧૯૮૬; ii,iii,iv[૫૨][૫૩] | |
૨૫ | તાજ મહેલ | આગ્રા, ઉત્તર પ્રદેશ | ૧૭મી સદી | ૨૫૨; ૧૯૮૩;i[૫૪][૫૫] | |
૨૬ | ભારતની પર્વતીય રેલ્વે | દાર્જીલીંગ હિમાલયન રેલ્વે (૧૯૯૯), દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ | ૧૯મી સદીના અંતભાગ અને ૨૦મી સદીની શરૂઆતમાં. | ૯૪૪ter; ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૦૮; (i)(iii)(iv)[૫૬][૫૭] | |
નિલગીરી માઉન્ટેઇન રેલ્વે (૨૦૦૫), ઊટી, તામિલનાડુ | |||||
કાલ્કા-શિમલા રેલ્વે, શિમલા, હિમાચલ પ્રદેશ (૨૦૦૮) | |||||
૨૭ | નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક | ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ | ૧૯૩૯ અને ૧૯૮૨ | ૩૩૫bis; ૧૯૮૮, ૨૦૦૫ ;(vii),(x)[૫૮][૫૯] | |
૨૮ | સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન | બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ (ભારત) | ૧૯૩૯ અને ૧૯૮૨ | ૪૫૨; ૧૯૮૭ ; (ix) અને (x)[૬૦][૬૧] | |
૨૯ | પશ્ચિમ ઘાટ | અગસ્ત્યામલાઈ પર્વતમાળા | ૨૦૧૨[૬૨][૬૩][૬૪][૬૫][૬૬] | ||
પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન | |||||
અનામલાઈ ટેકરીઓ | |||||
નીલગિરિની પર્વતમાળા | |||||
તળકાવેરી વન્યજીવન અભયારણ્ય (પાંચ વસ્તુઓ) | |||||
કુદ્રેમુખ પર્વતમાળા (પાંચ વસ્તુઓ) | |||||
સહ્યાદ્રિ પર્વતમાળા | |||||
૩૦ | રાજસ્થાનના પહાડી કિલ્લાઓ | ચિત્તોડગઢ | ૨૪૭; ૨૦૧૩;(ii)(iii)[૬૭] | ||
કુંભલગઢ | |||||
રણથંભોરનો કિલ્લો | |||||
આમેરનો કિલ્લો | |||||
જેસલમેરનો કિલ્લો | |||||
ગાગરોનનો કિલ્લો | |||||
૩૧ | રાણકી વાવ | પાટણ, ગુજરાત | ૧૧મી સદી[૬૮] | ૨૦૧૪ | |
૩૨ | હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન | હિમાચલ પ્રદેશ | ૨૦૧૪ [૬૯] |
ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોનું નકશામાં સ્થાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ યુનેસ્કોની યાદી
- ↑ "Nomination to the World heritage List" (PDF). UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "World Heritage List". Unesco. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Kaziranga National Park". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Manas Wild Life Sanctuary" (PDF). UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "List of World heritage in danger". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Nomination to the World Heritage List" (PDF). Unesco. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Mahabodhi Temple Complex at Bodh Gaya". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Mahabodhi Temple (India) No.1056rev" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Humayun's Tomb, Delhi". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "World Heritage List: Humayun's TombNo. 232" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Qutb Minar and its Monuments, Delhi". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "World Heritage List: Qutb Minar and its Monuments, Delh, No. 233" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Red Fort Complex". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Red Fort Complex (Delhi) No. 231 rev" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Churches and Convents of Goa". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Churches and Convents at Goa: World Heritage List N0. 232" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Champaner-Pavagadh Archaeological Park". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Champaner-Pavagadh (India) No. 1101" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Group of Monuments at Hampi". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Group of Monuments at Hampi" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Group of Monuments at Pattadakal". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Group of Monuments at Pattadakal" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Buddhist Monuments at Sanchi" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ ૨૫.૦ ૨૫.૧ "List of World heritage in danger". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Nomination to the World Heritage List" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Buddhist Monuments at Sanchi" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Bhimbetka (India)" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Kajuraho Group of Monuments". UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Kajuraho Group of Monuments" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Ajanta Caves, India: Brief Description, UNESCO World Heritage Site". UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "UNESCO page – Ancient City of Sigiriya". UNESCO.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Ajanta Caves: Advisory Body Evaluation" (PDF). UNESCO. પૃષ્ઠ 2. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Ellora Caves , India: Brief Description, UNESCO World Heritage Site". UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Ellora Caves: Advisory Body Evaluation" (PDF). UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Elephanta Caves" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Elephanta Caves". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Chhatrapati Shivaji Terminus". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Chhatrapati Shivaji Terminus" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Sun Temple, Konârak". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Sun Temple, Konârak" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Keoladeo National Park". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Keoladeo National Park No.340" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Jantar Mantar, Jaipur". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Jantar Mantar, Jaipur" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Great Living Chola Temples". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Great Living Chola Temples" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Group of Monuments at Mahabalipuram". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Group of Monuments at Mahabalipuram" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "World Heritage List no. 251" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Agra Fort". UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "World Heritage List no. 255" (PDF). UNESCO. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.
- ↑ "Fatehpur Sikri". UNESCO. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.
- ↑ "Taj Mahal". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "ICOMOS: World Heritage List-253" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
- ↑ "Mountain Railways of India". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Mountain Railways of India" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Nanda Devi and Valley of Flowers National Parks". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Nanda Devi and Valley of Flowers National Parks" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Sundarbans National Park". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ "Sundarbans National Park" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
- ↑ K. S. Sudhi (૨ જુલાઇ ૨૦૧૨). "Sci-Tech / Energy & Environment : Western Ghats makes it to World Heritage List". The Hindu. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ PTI Jul 2, 2012, 01.23PM IST. "UN designates Western Ghats as world heritage site". The Times of India. મૂળ માંથી 2013-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "India - UNESCO World Heritage Centre". Whc.unesco.org. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ "Western Ghats". Whc.unesco.org. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ Clara Lewis, TNN Jul 3, 2012, 04.02AM IST (૩ માર્ચ ૨૦૧૨). "39 sites in Western Ghats get world heritage status". The Times of India. મૂળ માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "Hill Forts of Rajasthan-UNESCO World Heritage Centre". Whc.unesco.org. ૨૧ જૂન ૨૦૧૩.
- ↑ http://whc.unesco.org/en/list/922
- ↑ http://whc.unesco.org/en/list/1406