ઉજ્જૈન
Appearance
ઉજ્જૈન
ઉજ્જયિની, અવંતિ, અવંતિકા, અવંતિકાપુરી | |
---|---|
શહેર | |
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર | |
અન્ય નામો: મંદિરો અને શાંતિનું શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 23°10′N 75°47′E / 23.17°N 75.79°E | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
વિસ્તાર | માળવા |
જિલ્લો | ઉજ્જૈન જિલ્લો |
સરકાર | |
• માળખું | ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | મીના જોનવાલ (ભાજપ) |
• મ્યુનિસિપલ કમિશ્નર | દેવેન્દ્ર નિગમ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫૧૫૨૧૫ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
• અન્ય | માળવી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૫૬૦૦૧ થી ૪૫૬૦૧૦ |
ટેલિફોન કોડ | ૦૭૩૪ |
વાહન નોંધણી | MP-13 |
વરસાદ | 900 millimetres (35 in) |
સરેરાશ વાર્ષિક તાપમાન | 24.0 °C (75.2 °F) |
સરેરાશ ઉનાળુ તાપમાન | 31 °C (88 °F) |
સરેરાશ શિયાળુ તાપમાન | 17 °C (63 °F) |
વેબસાઇટ | ujjain |
ઉજ્જૈન (ઉચ્ચાર: /uːˈdʒeɪn/ (listen)) ભારતના મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાનું સૌથી મોટું શહેર છે. તે વસ્તીની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશનું પાંચમું મોટું શહેર છે અને ઉજ્જૈન જિલ્લાનું વહીવટી મથક છે.[૧] ઉજ્જૈન મહત્વનું હિંદુ તીર્થધામ છે અને અહીં દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે.[૨]
પ્રાચીન શહેર ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કાંઠે વસેલું છે. ઇતિહાસમાં ઉજ્જૈન માળવા ઉચ્ચપ્રદેશનું સૌથી મહત્વનું શહેર ગણાય છે. ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ તે મધ્ય ભારતના રાજકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. તે પ્રાચીન અવંતી રાજ્યની રાજધાની હતું. ૧૯મી સદી સુધી તે રાજકીય, વ્યાપાર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનું શહેર રહ્યું હતું. ત્યાર પછી બ્રિટિશરો દ્વારા ઈંદોરનો વિકાસ કરાયો પરંતુ ઉજ્જૈને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જાળવી રાખ્યું છે.[૩]
-
કાળ ભૈરવ મંદિર
-
જંતર મંતર અથવા વેદ શાળા
-
ઇસ્કોન મંદિર
-
રામ ઘાટ, ક્ષિપ્રા નદીનો કિનારો
-
મંદિરો, રામ ઘાટ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "District Census Handbook - Ujjain" (PDF). Census of India. પૃષ્ઠ ૧૨,૨૨. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Ujjain: As Kumbh draws to a close, devotees throng Kshipra for 'shahi snan'". Indian Express. ૨૧ મે ૨૦૧૬.
- ↑ Jacobsen, Knut A. (૨૦૧૩). Pilgrimage in the Hindu Tradition: Salvific Space. Routledge. પૃષ્ઠ ૧૨૮. ISBN 978-0-41559-038-9.
બાહ્ય કડી
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |