લખાણ પર જાઓ

કાગડો

વિકિપીડિયામાંથી

કાગડો એ સામાન્ય રીતે આખા જગતમાં બધા જ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે. ગુજરાત રાજ્યમાં આ કાગડા કુટુંબના નીચે મૂજબની જાતના પક્ષીઓ જોવા મળે છે.[]

મહાકાગ, (રેવન), Corvus corax
અંગ્રેજી નામ ગુજરાતી નામ વિસ્તાર
કોમન હાઉસ ક્રો દેશી કાગડો બધે જોવા મળે છે.
જંગલ ક્રો ગિરનારી કાગડો કચ્છ સિવાય બધે.
રેવન મહાકાગ જવલ્લેજ,રણની કાંધીએ.
ઇન્ડીયન ટ્રી પાઈ ખેરખટ્ટો, ખખેડો કચ્છ સિવાય બધે
સ્પોટેડ ગ્રે ક્રીપર રાખોડી થડચડ ઓછું જોવા મળે
ચેસ્ટરનર બેલીડ નુથાચ કથ્થાઇ પેટ થડચડ ઘાટા વનપ્રદેશમાં
વેલ્વેટ ફ્રન્ટેડ નુથાચ મખમલી થડચડ દક્ષિણ ગુજરાતના વનમાં
ગ્રે ટીટ રામચકલી, રાખોડી રામચકલી ગીર, બરડા અને શત્રુંજયમાં
વ્હાઈટ વિંગ બ્લેક ટીટ કાબરી રામચકલી કચ્છ
યલો ચીક્ડ ટીટ રામચકલી-પીળી ચોટલી કચ્છ સિવાયના ડુંગરાળ પ્રદેશોમાં

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. (પક્ષી વિશેષાંક, ગુજરાત, અંક ડિસેમ્બર, ૧૯૮૪. ‘ગુજરાતમાં જોવા મળતાં પંખીઓ’, યાદી પાના નં-૧)