ચર્ચા:કિશોર જાદવ
દેખાવ
Death date
[ફેરફાર કરો]@KartikMistry:, the parameter, death_date, is not working. Please check. --Gazal world (ચર્ચા) ૧૨:૧૧, ૧ માર્ચ ૨૦૧૮ (IST) Gazal world (ચર્ચા) ૧૨:૧૧, ૧ માર્ચ ૨૦૧૮ (IST)
- કોઇ કારણોસર સર આ પરિમાણ, વિકિડેટામાં હોય તો જ અહીં દેખાડે છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૪, ૧ માર્ચ ૨૦૧૮ (IST)
- તે સોલ્વ કરવું પડશે. કેમ કે આર્ટિકલમાં જન્મ સ્થળ પણ દેખાઈ નથી રહ્યું. Gazal world (ચર્ચા) ૧૨:૩૫, ૧ માર્ચ ૨૦૧૮ (IST)
- ઢાંચાની ચર્ચા:માહિતીચોકઠું લેખક પર ચર્ચા ચાલુ કરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૬, ૧ માર્ચ ૨૦૧૮ (IST)
- તે સોલ્વ કરવું પડશે. કેમ કે આર્ટિકલમાં જન્મ સ્થળ પણ દેખાઈ નથી રહ્યું. Gazal world (ચર્ચા) ૧૨:૩૫, ૧ માર્ચ ૨૦૧૮ (IST)
Spouse
[ફેરફાર કરો]@KartikMistry: spouse is not working. Check Infobox. -- Gazal world (ચર્ચા) ૧૪:૧૮, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- આ પણ વિકિડેટામાંથી આવે છે, એટલે ત્યાં ઉમેરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૯, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- @KartikMistry: કંટાળાજનક સીસ્ટમ આપણે અપનાવી છે. --Gazal world (ચર્ચા) ૧૮:૪૬, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- મારા મતે, જે માહિતી વિકિડેટામાં ન હોય તે સ્થાનિક રીતે દેખાવી જોઇએ. આ પણ જુઓ: ઢાંચાની ચર્ચા:માહિતીચોકઠું લેખક --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૮, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- હું તમારી સાથે બિલકુલ સહમત છું. વિકિડેટા વાળી જ સીસ્ટમ રાખીશું તો નવા સભ્યો ગુંચવાઈ જશે. માટે વૈકલ્પિક પદ્ધતિ રાખવી વધારે યોગ્ય છે. @Aniket: --Gazal world (ચર્ચા) ૨૩:૫૮, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- મારા મતે, જે માહિતી વિકિડેટામાં ન હોય તે સ્થાનિક રીતે દેખાવી જોઇએ. આ પણ જુઓ: ઢાંચાની ચર્ચા:માહિતીચોકઠું લેખક --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૫૮, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- @KartikMistry: કંટાળાજનક સીસ્ટમ આપણે અપનાવી છે. --Gazal world (ચર્ચા) ૧૮:૪૬, ૧૭ માર્ચ ૨૦૧૮ (IST)
- I would like to invite @Nizil Shah:. --Gazal world (ચર્ચા) ૦૩:૧૬, ૧૯ માર્ચ ૨૦૧૮ (IST)