ચર્ચા:નોબેલ પારિતોષિક
Appearance
અન્ય લેખ
[ફેરફાર કરો]નોબૅલ પારિતોષિક નામનો અન્ય એક જુનો લેખ અહીં છે. તો મિત્રોને વિનંતી કે બન્ને લેખોનું એકીકરણ કરવા શું કરવું તે સુચવે.આ બંન્ને લેખ શાથે અન્ય પાનાં જોડાયેલ છે તે ધ્યાને રાખવું:
- "નોબૅલ પારિતોષિક" શાથે જોડાયેલા પાનાં :- જન ગણ મન તથા ભારત રત્ન
- "નોબેલ પારિતોષિક" શાથે જોડાયેલા પાનાં :- વિકિપીડિયા:દરેક ભાષાના વિકિપીડિયામાં હોય એવા પ્રારંભિક લેખોની યાદી
- જે લેખની સાચી જોડણી હોય તેને રાખીને બાકીના લેખ પર દિશાનિર્દેશન રચી શકાય.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૪૩, ૭ જૂન ૨૦૧૩ (IST)
- મારી દૃષ્ટિએ ખોટી જોડણીનો દિશાનિર્દેશ રચવો યોગ્ય નથી.--Vyom25 (talk) ૧૦:૩૪, ૮ જૂન ૨૦૧૩ (IST)