ચર્ચા:ભારતીય ભૂમિસેના
Appearance
ઢાંચો:Close table બનાવવો પડશે જેથી આ ખાસ ટેબલ અન્ય મથાળાઓને ન સમાવે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૯:૨૪, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
શીર્ષક અંગે
[ફેરફાર કરો]મારા મત મુજબ આ લેખ માટે યોગ્ય શીર્ષક ભારતીય થલસેના રહેશે. આ અંગે અન્ય સંપાદકોનો અભિપ્રાય જાણવા માંગુ છુ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૫:૨૯, ૩૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
- મારા મત મુજબ આ પ્રશ્નનો જવાબ અશોકભાઇ સરસ રીતે આપી શકશે, મને તો બંને નામ યોગ્ય જ લાગે છે. અશોકભાઇ અથવા બીજા જાણકાર સભ્યો આના પર પ્રકાશ પાડીને યોગ્ય નામ નક્કી કરવા વિનંતિ.. આભાર અને ભૂમિ અને સેના વચ્ચે મારા ખ્યાલ મુજબ સ્પૅસ ના આવે.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૦૬, ૩૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
- સમકિતભાઈની વાત સાચી છે. યોગ્ય નામ થલસેના છે એવું યાદ આવે છે. આ વિષયે ઘણા સમય પહેલા ચર્ચા થઈ હતી, ચર્ચાની કડી શોધું છું, જો મળી જશે તો અહિં મુકીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૪, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- લો, આ મળી ગઈ, ચર્ચા:ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૭, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તો આ લેખનુ નામ બદલવા માટે મતદાન કરાવુ પડશે?? --૧૦:૧૭, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ગુજરાતી ભાષાને દૃષ્ટિએ જે વધુ યોગ્ય હોય તે જ રાખો. થલસેના યોગ્ય છે.--Vyom25 (talk) ૧૯:૩૮, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- ધવલભાઈએ લિંક આપી તે પર અમ બંન્નેની અગાઉની ચર્ચા અને સહમતી જાણી શકાશે. બંન્ને નામ વાજબી થશે. રિડાયરેક્ટ બદલ ધન્યવાદ. "ભૂમિ સેના" ને બદલે "ભૂમિસેના" સાથે સહમત, સૌની સહમતી સમજી આ લેખનું એ નામફેર કરું છું. આભાર. (અંગત કારણોસર પાંચેક દહાડા રજા પાળી એટલે ચર્ચામાં મોડો જોડાયો એ દરગુજર કરશોજી.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૫, ૧ નવેમ્બર ૨૦૧૨ (IST)
- ગુજરાતી ભાષાને દૃષ્ટિએ જે વધુ યોગ્ય હોય તે જ રાખો. થલસેના યોગ્ય છે.--Vyom25 (talk) ૧૯:૩૮, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તો આ લેખનુ નામ બદલવા માટે મતદાન કરાવુ પડશે?? --૧૦:૧૭, ૩૧ ઓકટોબર ૨૦૧૨ (IST)