ચર્ચા:ભાવનગર
Bhavnagar Me Gay Jya tya rakhadti hoy che te badh karvano Javabdari Koni??
Bhavnagar Ma Jya Gandaki Jova mAle Che Te Saf Karavvi Joiye....
Taluka vais Gram Sabha Ma lagta valgata ne hajri api gram no vikas ma sahkar apvo joiye jo gram na vikas ma sahkar nahi ape to desh no vikas sakya nathi te vat apne jania che a.
- આદરણીય મિત્ર, આપના સુજાવો ખરેખર સરાહનીય છે અને આપ એક જાગૃત નાગરિક હો તેવુ આપના લખાણ થી ફલિત થાય છે. આમ છતા, વિકિપીડિયા ફક્ત જ્ઞાનકોષ છે અને આપના સુજાવો તેના કાર્ય/અધિકાર ક્ષેત્રની બહાર છે. તેમ છતા આપનો ખુબ ખુબ આભાર. આપ બને તો લોગ-ઇન થઇ સંદેશો લખશો તો આપનો વધુ પરિચય મળી શકે ઉપરાંત સંદેશ ને અંતે "~~~~" ઉમેરવાથી આપની સહી અને તરીખ તથા સમય આવી જશે. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૯:૧૩, ૩ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
પ્રકાશનાધિકારથી સુરક્ષિત માહિતી દૂર કરી છે
[ફેરફાર કરો]પ્રશ્ન ઉઠે તે પહેલા જણાવી દઉં કે આજે પૂર્વવત કરેલા ફેરફારો http://kathiawad.com/en/pradesh/bhavanagar પરની નકલ હતી, અને પ્રકાશનાધિકારનો ભંગ કરતું લખાણ હતું માટે તેમ કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૪, ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
સંદર્ભ ઉમેરવાના બાકી છે
[ફેરફાર કરો]જી, હા. ઉમેરી દઇશ. પણ એટલા માટે થઇ ને રદ ના કરી નાખતા. --વિહંગ (talk) ૨૧:૧૫, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- સવ્વાલ જ નથી !! (આ કાઠિયાવાડી લિંગો છે !), આપ ઘણી મહેનત લઈ સુંદર અને માહિતીપ્રદ લેખ બનાવો છો. હું પ્રબંધકશ્રી ધવલભાઈ અને વિકિપીડિયા:ઉમદા લેખ સમીતિનાં મિત્રોને વિનંતી કરીશ કે આ લેખને પણ ‘સરસ લેખ’ શ્રેણીમાં ગોઠવવા વિશે મંતવ્યો આપે. ઇચ્છે તો પોતપોતાનું યોગદાન આપે. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- અતિસુંદર! ફક્ત એક જ સુઝાવ. થોડી રંગોળી ઓછી કરીએ તો વધારે વિકિ જેવું લાગે ખરું?--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- અમદાવાદ ના લેખમાં જોવાલાયક સ્થળોમાં અત્યારે મુક્યુ એવુ Format કરીએ તો રંગોળી ઓછી કરી હોય એવુ લાગે? --વિહંગ (talk) ૧૪:૧૫, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- હા, ચોક્કસ ચાલે. એથી પણ ઓછા રંગો, એટલે કે પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) એકદમ રંગહિન કરીએ અને ફક્ત બોર્ડર જ રાખીએ તો અન્યોને ગમશે? મને જો કે કોઈ ખાસ વાંધો નથી, ફક્ત એટલા સારુ કે રંગ એક વખત પૂર્યા એટલે રંગોની મારામારી ચાલુ. કોઈક નવું આવે એને લાલ રંગ ગમતો હોય તો બીજા ફેરફારો કરવાને બદલે સંગ બદલવા મંડી પડે. અને સાદું એટલું સારુ, રેશમ કરતા ખાદી સારી.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- રંગો કોઇપણ પ્રકારની મારામારી કે ખેચતાણનું કારણ બની શકે વાતે સંપુર્ણ સહમત. સહુને ગમે તે મને પણ ગમશે. --વિહંગ (talk) ૦૯:૫૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ‘રેશમ કરતા ખાદી સારી !’ - જય હો ! સહમત. માત્ર બોર્ડરને રંગીન રાખીને જોઈએ. વિહંગજીને એ કરવું ફાવે તો કૃપયા અખતરો કરી જુએ. આપણે તો જે સારું દેખાય અને સૌને ગમે, ઉપરાંત વિકિપીડિયાના લેખ જેવું લાગે (અર્થાત વાચનારને વિગતવાર અને સરળતાથી માહિતી મળી રહે) તેમ કરવું જરૂરી ગણાય. બહુ સ_રસ કાર્ય થાય છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- અને થોડી વાર પછી....ભ‘ઈ આ ‘ખાદી જેવું રેશમ’ ગમ્યું !! ખુંચે પણ નહિ અને ભેંશભડકામણું પણ ન લાગે !! (એ જ... કાઠિયાવાડી રૂ.પ્ર. :-) )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ‘રેશમ કરતા ખાદી સારી !’ - જય હો ! સહમત. માત્ર બોર્ડરને રંગીન રાખીને જોઈએ. વિહંગજીને એ કરવું ફાવે તો કૃપયા અખતરો કરી જુએ. આપણે તો જે સારું દેખાય અને સૌને ગમે, ઉપરાંત વિકિપીડિયાના લેખ જેવું લાગે (અર્થાત વાચનારને વિગતવાર અને સરળતાથી માહિતી મળી રહે) તેમ કરવું જરૂરી ગણાય. બહુ સ_રસ કાર્ય થાય છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- રંગો કોઇપણ પ્રકારની મારામારી કે ખેચતાણનું કારણ બની શકે વાતે સંપુર્ણ સહમત. સહુને ગમે તે મને પણ ગમશે. --વિહંગ (talk) ૦૯:૫૮, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- હા, ચોક્કસ ચાલે. એથી પણ ઓછા રંગો, એટલે કે પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) એકદમ રંગહિન કરીએ અને ફક્ત બોર્ડર જ રાખીએ તો અન્યોને ગમશે? મને જો કે કોઈ ખાસ વાંધો નથી, ફક્ત એટલા સારુ કે રંગ એક વખત પૂર્યા એટલે રંગોની મારામારી ચાલુ. કોઈક નવું આવે એને લાલ રંગ ગમતો હોય તો બીજા ફેરફારો કરવાને બદલે સંગ બદલવા મંડી પડે. અને સાદું એટલું સારુ, રેશમ કરતા ખાદી સારી.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- અમદાવાદ ના લેખમાં જોવાલાયક સ્થળોમાં અત્યારે મુક્યુ એવુ Format કરીએ તો રંગોળી ઓછી કરી હોય એવુ લાગે? --વિહંગ (talk) ૧૪:૧૫, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- અતિસુંદર! ફક્ત એક જ સુઝાવ. થોડી રંગોળી ઓછી કરીએ તો વધારે વિકિ જેવું લાગે ખરું?--ધવલચર્ચા/યોગદાન ૦૦:૪૨, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
સાફ-સફાઇ અને જોડણી સુધારવામાટે અને લેખને વધુ સારો બનાવવા મને મદદ કરનાર આપ સહુનો આભાર. --વિહંગ (talk) ૧૩:૪૮, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ભાવનગર જિલ્લો અને ભાવનગર તાલુકો
[ફેરફાર કરો]વિહંગભાઈ, ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે. ફક્ત એકા બાબતે સૌનો અભિપ્રાય લેવો હતો કે, ભાવનગર જિલ્લો અને તાલુકો આ બે સ્વતંત્ર એકમો છે. ભાવનગર એ શહેર છે. તો જિલ્લા અને તાલુકાના લેખોને યથાવત રહેવા દઈને અથવા તો જરૂરી બધા ફેરફારો/ઉમેરણો તે બે લેખોમાં જ કરીને ભાવનગર શહેરના પાનામાં ટૂંકમાં માહિતી આપવી યોગ્ય નહિ રહે? ભાવનગર જિલ્લો અને ભાવનગર તાલુકો એ બે લેખોને અહિં શહેરના લેખ પર રિડાયરેક્ટ આપવાનું કાંઈ યોગ્ય નથી લાગતું. એક જ લેખને સમૃદ્ધ કરવાને બદલે આપણે ત્રણ લેખો ઉમદા કક્ષાના તૈયાર કરી શકીએ છીએ. જો કે આખરી નિર્ણય સક્રિય પ્રબંધક શ્રી અશોકભાઈ અન્ય સભ્યોના મત જાણ્યા પછી જ કરશે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૬, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ધવલભાઈ તમારી સાથે સહમત કારણ કે ભાવનગર જિલ્લો અને તાલુકામાં અન્ય ગામ પણ સમાવિષ્ટ છે. માટે એ બંને અલગ જ રાખવા અને તેમને અનુક્રમે ભાવનગર જિલ્લો અને ભાવનગર તાલુકો એમ નામ આપવાં જ્યારે આ લેખને ભાવનગર એવા જ નામે રહેવા દેવો. મારા મુજબ તો તમામ શહેરો અને ગામના કિસ્સામાં (જિલ્લા અને તાલુકા સ્થળ) આમ થવું જોઈએ.--Vyom25 (talk) ૧૭:૩૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આભાર વ્યોમભાઈ, અન્ય કિસ્સાઓમાં તો આપે સુચચ્યું તેમ જ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, પુછવુ જોઇતુ હતુ, સહમત. જરા ઉત્સાહમાં ઉતાવળે પુછ્યા વગર ફેરફાર કરી નાખ્યા એ બદલ અંતઃકરણપુર્વક માફી માંગુ છું. આપ સહુને જેમ અનુકુળ લાગે એમ જ કરીશુ !--વિહંગ (talk) ૧૮:૨૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- વિહંગભાઈ, માફી માંગવાનો સવાલ જ નથી બોસ. અને તમે કશું ખોટું કર્યું નથી, સબસ્ટબ કક્ષાના લેખોને દૂર કરવાનું અભિયાન ચલાવવાનું તૂત થોડા વખત પહેલા મેં જ ઉપાડ્યું હતું અને તમે અહિં ભેળવેલા લેખો કદાચ એ કક્ષાના જ હતા, એટલે સામાન્યત: કશું ખોટું નહોતું. ફક્ત ગુજરાતના જિલ્લા અને તાલુકા વિષે લેખ હતા એટલે રાખવાનો આગ્રહ હતો. અને હજુ હું તો કહિશ કે અન્ય સક્રિય સભ્યો તથા અશોકભાઈનો મત પણ જાણી લઈએ. બાકી તમારા કોઈ કામમાં ખામી જોવાની મારી હિંમત છે કાંઈં? મારે પાછા અમદાવાદ આવવાનું છે!--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૧, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સૌ પ્રથમ તો હું પણ વિહંગભાઈને એ જ કહીશ જે ધવલભાઈએ કહ્યું; માફી માંગવાનો સવાલ જ નથી. આપનો ઉત્સાહ (અહીં હું કાર્તિકભાઈ, વ્યોમભાઈ જેવા સૌ મિત્રોને પણ યાદ કરૂં છું) વિકિ માટે પ્રાણવાયુ સમાન છે. આપણે સૌ ખુલ્લા મનથી ‘વધુ યોગ્ય’ શું ગણાય તેની ચર્ચા કરતા હોઈએ છીએ. તો, આપણે જિલ્લા મથક માટે અલગ લેખ રાખવાનું ધોરણ રાખ્યું છે. જો કે મારી જાણ પ્રમાણે તાલુકા મથકને આપણે જે તે શહેર સાથે વણીએ છીએ એટલે અહીં "ભાવનગર" અને "ભાવનગર જિલ્લો" એમ બે લેખ રાખવા યોગ્ય છે. જો કે કોઈ તાલુકા મથક વધુ વિગત ધરાવતું હોય તો તેને પણ જે તે શહેરથી અલગ કરી લેખ કરવામાં વાંધો નહિ. છતાં જો આપણે સૌ સહમત થઈએ તો, ધવલજી અને વ્યોમજીએ સૂચવ્યા પ્રમાણે તમામ તાલુકા મથકને પણ અલગ લેખથી દર્શાવીશું. જો કે હમણાં એક દિવસ કાર્તિકભાઈએ એ સૂચવેલું પણ મેં જ તેઓને તાલુકાને જે તે તાલુકામથકનાં શહેર સાથે વણી લેવા સૂચવેલું. (જુઓ: ચર્ચા:ડીસા). ટુંકાણમાં, * શહેર અને જિલ્લાને અલગ રાખવા. * મોટા શહેર સાથે તે તાલુકો પણ હોય તો તાલુકાનો લેખ પણ અલગ રાખવો. * અન્ય નાના તાલુકા મથકો માટે સહમતી થાય તો કાર્ય કરીએ ત્યાં સુધી તેને જે તે શહેર સાથે જોડેલો રાખીએ. (આ મારો નમ્ર વિચાર માત્ર, અલગ વિચાર પણ નિઃસંકોચ આવકાર્ય હોય જ.) ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૦, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ સાથે સહમત. તાલુકાના લેખો અલગ ન રાખવા એવું આપણે ઘણા સમય પહેલા નક્કી કર્યું હતું. અહિં તાલુકા વિષે વધુ માહિતી ભેગી થતી હોય અને તેના વિષે અલગ લેખ બની શકે તેમ હોય તો બનાવવો એમ અર્થ કરીને ચાલીએ. બાકી જિલ્લા અને શહેર/નગર/ગામ વિષે અલગ લેખો હંમેશા રાખવા. તાલુકા વિષે વધુ માહિતીના અભાવમાં તાલુકામથકના લેખમાં જ તાલુકાને સમાવી લેવો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૫, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સૌ પ્રથમ તો હું પણ વિહંગભાઈને એ જ કહીશ જે ધવલભાઈએ કહ્યું; માફી માંગવાનો સવાલ જ નથી. આપનો ઉત્સાહ (અહીં હું કાર્તિકભાઈ, વ્યોમભાઈ જેવા સૌ મિત્રોને પણ યાદ કરૂં છું) વિકિ માટે પ્રાણવાયુ સમાન છે. આપણે સૌ ખુલ્લા મનથી ‘વધુ યોગ્ય’ શું ગણાય તેની ચર્ચા કરતા હોઈએ છીએ. તો, આપણે જિલ્લા મથક માટે અલગ લેખ રાખવાનું ધોરણ રાખ્યું છે. જો કે મારી જાણ પ્રમાણે તાલુકા મથકને આપણે જે તે શહેર સાથે વણીએ છીએ એટલે અહીં "ભાવનગર" અને "ભાવનગર જિલ્લો" એમ બે લેખ રાખવા યોગ્ય છે. જો કે કોઈ તાલુકા મથક વધુ વિગત ધરાવતું હોય તો તેને પણ જે તે શહેરથી અલગ કરી લેખ કરવામાં વાંધો નહિ. છતાં જો આપણે સૌ સહમત થઈએ તો, ધવલજી અને વ્યોમજીએ સૂચવ્યા પ્રમાણે તમામ તાલુકા મથકને પણ અલગ લેખથી દર્શાવીશું. જો કે હમણાં એક દિવસ કાર્તિકભાઈએ એ સૂચવેલું પણ મેં જ તેઓને તાલુકાને જે તે તાલુકામથકનાં શહેર સાથે વણી લેવા સૂચવેલું. (જુઓ: ચર્ચા:ડીસા). ટુંકાણમાં, * શહેર અને જિલ્લાને અલગ રાખવા. * મોટા શહેર સાથે તે તાલુકો પણ હોય તો તાલુકાનો લેખ પણ અલગ રાખવો. * અન્ય નાના તાલુકા મથકો માટે સહમતી થાય તો કાર્ય કરીએ ત્યાં સુધી તેને જે તે શહેર સાથે જોડેલો રાખીએ. (આ મારો નમ્ર વિચાર માત્ર, અલગ વિચાર પણ નિઃસંકોચ આવકાર્ય હોય જ.) ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૦, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- વિહંગભાઈ, માફી માંગવાનો સવાલ જ નથી બોસ. અને તમે કશું ખોટું કર્યું નથી, સબસ્ટબ કક્ષાના લેખોને દૂર કરવાનું અભિયાન ચલાવવાનું તૂત થોડા વખત પહેલા મેં જ ઉપાડ્યું હતું અને તમે અહિં ભેળવેલા લેખો કદાચ એ કક્ષાના જ હતા, એટલે સામાન્યત: કશું ખોટું નહોતું. ફક્ત ગુજરાતના જિલ્લા અને તાલુકા વિષે લેખ હતા એટલે રાખવાનો આગ્રહ હતો. અને હજુ હું તો કહિશ કે અન્ય સક્રિય સભ્યો તથા અશોકભાઈનો મત પણ જાણી લઈએ. બાકી તમારા કોઈ કામમાં ખામી જોવાની મારી હિંમત છે કાંઈં? મારે પાછા અમદાવાદ આવવાનું છે!--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૧, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, પુછવુ જોઇતુ હતુ, સહમત. જરા ઉત્સાહમાં ઉતાવળે પુછ્યા વગર ફેરફાર કરી નાખ્યા એ બદલ અંતઃકરણપુર્વક માફી માંગુ છું. આપ સહુને જેમ અનુકુળ લાગે એમ જ કરીશુ !--વિહંગ (talk) ૧૮:૨૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આભાર વ્યોમભાઈ, અન્ય કિસ્સાઓમાં તો આપે સુચચ્યું તેમ જ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
કોષ્ટકો માટે બોર્ડરના રંગની પસંદગી જણાવવા વિનંતિ
[ફેરફાર કરો]આ બધે કોઠા-કબાડા કરી મુક્યા (કાઠી.લીંગો once again) એ માટે કવિ એમ કહેવા માંગે છે કે ભાવનગરના લેખમાં ચિતરામણ વળી પાછુ કંઇક અલગ કર્યુ છે. એ ગમે છે કે પહેલાવાળુ ચિતરામણ ગમે છે? આટલો ફર્ક છે:
|
|
પસંદ અપની અપની:
મારી પસંદ (B) : --વિહંગ (talk) ૧૯:૨૬, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- પ્રભુ, તમારી પસંદ એ જ મારી પસંદ (બ)...--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૨, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આજની ઘડી રળિયામણી! હાં રે ! મારો વાલો (જવાબ આપવા ) આવ્યાની વધામણી હોજી રે !!!! મજાક બાજુ પર મુકી ને કહુ તો તમે પહેલા કહ્યુ છે એટલે તમારા માથે પડું છું. મછવારા બની જાવ અને બોટ ચલાવી આપો. પાણીમાં નહીં પણ આ વિકિમાં. દુનિયામાં છવાયેલા બધાજ ridge #0000FF; વાક્યાંશોનો ridge LightBlue; વડે સંહાર કરી નાખો. એટલે આપને ન ગમતો A નો ઉપદ્રવ શાંત થઇ જશે.--વિહંગ (talk) ૨૦:૩૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- B. તેમજ "રાઉન્ડેડ બોર્ડર" ન રાખવા વિનંતી! --KartikMistry (talk) ૨૧:૩૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હું પણ Bને મત આપીશ. (B થી બીક, બીબી, બાઘડો, બોમ્બ જેવા ડરામણાં શબ્દો યાદ આવે છે ! અને એટલે તેને મત આપવો જ રહ્યો !! :-) ) જો કે કાર્તિકભાઈ સાથે સહમત થતાં કહું કે ’રાઉન્ડ’ કરતાં ’ખૂણો’ વધુ સગવડભર્યો રહેશે. (જો કે આપને અને ધવલભાઈ સમેત સૌ મિત્રોને ’રાઉન્ડ’ ગમે જ તો આપણને એવો કંઈ ગંભીર વાંધો નથી જ !!) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૭, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, ખૂણો સારો, કોઈને મારવા કામ આવે, રાઉન્ડ તો બુઠ્ઠું, નકામું, હું પણ ખૂણીયાની જ તરફેણ કરીશ. અને વિહંગભાઈ, વધામણી બદલ આભાર. બોટના હલેસા મારવા જ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ખુણા સામે મારે કોઇ અંગત અદાવત નથી. મને પણ આ જ્ગત ખુણાઓથી ભરપુર થઇ જાય તો કોઇ જ વાંધો નથી. ફક્ત મારવામાં જ્યારે એનો દુરઉપયોગ થાય ત્યારે એ વિકીલાયક ગણાય કે કેમ એવી એક લઘુ-શંકા (એટલે કે નાનકડી શંકા - તમે શું સમજ્યા???) છે. વિનંતિ છે કે ફક્ત એક નજરે આ લેખનો આ ભાગ જુઓ. ગોળાકારની હારમાળાને લીધે સારૂ લાગે છે એવો મારો અંગત અભિપ્રાય છે. બાકી આપ સહુની મરજી. પ્રબંધક શ્રી ને હલેસા મારવા માટે આ ચાર વાક્યાંશો
* border-radius: 0px 0px 25px 25px;
* border-radius: 25px 0px 25px 0px;
* border-radius: 0px 25px 0px 25px;
* border-radius: 25px 25px 25px 25px;
ને
* border-radius: 0px 0px 0px 0px;
વડે replace કરી નાખો. એટલે બધી જ માયા ખુણાધારી થઇ જશે. હા અા પૃથ્વીને પણ ખુણા નિકળી આવે કે એ ગોળાકાર મટીને ચોરસ કે લંબચોરસ થઇ જાય તો મારો વાંક ન કાઢશો. હલેસા મારવા વારંવાર કહીને તકલીફ આપુ છુ તે બદલ ક્ષમાપ્રાર્થના. --વિહંગ (talk) ૦૯:૫૯, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ખુણા સામે મારે કોઇ અંગત અદાવત નથી. મને પણ આ જ્ગત ખુણાઓથી ભરપુર થઇ જાય તો કોઇ જ વાંધો નથી. ફક્ત મારવામાં જ્યારે એનો દુરઉપયોગ થાય ત્યારે એ વિકીલાયક ગણાય કે કેમ એવી એક લઘુ-શંકા (એટલે કે નાનકડી શંકા - તમે શું સમજ્યા???) છે. વિનંતિ છે કે ફક્ત એક નજરે આ લેખનો આ ભાગ જુઓ. ગોળાકારની હારમાળાને લીધે સારૂ લાગે છે એવો મારો અંગત અભિપ્રાય છે. બાકી આપ સહુની મરજી. પ્રબંધક શ્રી ને હલેસા મારવા માટે આ ચાર વાક્યાંશો
- અશોકભાઈ, ખૂણો સારો, કોઈને મારવા કામ આવે, રાઉન્ડ તો બુઠ્ઠું, નકામું, હું પણ ખૂણીયાની જ તરફેણ કરીશ. અને વિહંગભાઈ, વધામણી બદલ આભાર. બોટના હલેસા મારવા જ પડશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હું પણ Bને મત આપીશ. (B થી બીક, બીબી, બાઘડો, બોમ્બ જેવા ડરામણાં શબ્દો યાદ આવે છે ! અને એટલે તેને મત આપવો જ રહ્યો !! :-) ) જો કે કાર્તિકભાઈ સાથે સહમત થતાં કહું કે ’રાઉન્ડ’ કરતાં ’ખૂણો’ વધુ સગવડભર્યો રહેશે. (જો કે આપને અને ધવલભાઈ સમેત સૌ મિત્રોને ’રાઉન્ડ’ ગમે જ તો આપણને એવો કંઈ ગંભીર વાંધો નથી જ !!) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૫૭, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- B. તેમજ "રાઉન્ડેડ બોર્ડર" ન રાખવા વિનંતી! --KartikMistry (talk) ૨૧:૩૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આજની ઘડી રળિયામણી! હાં રે ! મારો વાલો (જવાબ આપવા ) આવ્યાની વધામણી હોજી રે !!!! મજાક બાજુ પર મુકી ને કહુ તો તમે પહેલા કહ્યુ છે એટલે તમારા માથે પડું છું. મછવારા બની જાવ અને બોટ ચલાવી આપો. પાણીમાં નહીં પણ આ વિકિમાં. દુનિયામાં છવાયેલા બધાજ ridge #0000FF; વાક્યાંશોનો ridge LightBlue; વડે સંહાર કરી નાખો. એટલે આપને ન ગમતો A નો ઉપદ્રવ શાંત થઇ જશે.--વિહંગ (talk) ૨૦:૩૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- (B)--77.92.68.65 ૧૫:૦૮, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
આ પણ જોવા અને પસંદગી જણાવવા વિનંતિ
[ફેરફાર કરો]ઢાંચો:Infobox Indian Jurisdiction પણ ગોળ ખૂણા અને રંગોળી વાળો છે. સુચિત ચિત્ર જોવા વિનંતિ. એમાથી બીનજરૂરી રંગોળી હટાવી ને ખુણા પણ પ્રબંધક શ્રીને માફક આવે એવા કરવાનો પ્રયત્ન કર્યો છે.
હાલની સ્થિતિ (A) | નવુ સૂચન (B) |
---|---|
ચિત્ર:Suggested layout or coloring for infobox on Gu Wikipedia.png |
આપની પસંદગી
: (B) --વિહંગ (talk) ૧૩:૩૭, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- (B)--77.92.68.65 ૧૫:૦૮, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- (B) -- (વિહંગજી (બદ ?!)ઈરાદાપૂર્વક સારૂં સારૂં Bમાં રાખી મારા (!) A (Ashok !!!)નો કાંકરો જ કાઢી નાખવા માંગતા હોય તેવી શંકા (ન લઘુ, ન ગુરુ !) જાય છે. :-) ચલાવો, આપણા રામ તો આમે જ્યાં "A" લખ્યું હોય (ફિલ્મી પોસ્ટર ??) ત્યાં ત્રાંસી નજરે પણ ડોકાતા નથી :-) )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૦, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આમ પણ અશોકભાઈ આપણે કોઈને (એ) કહીએ તો એએએએ...ઈઈઈ એમ કહેતા હોઈએ એમ લાગે માટે મારો મત પણ (B)ને જાણવો. કોઈને પણે એએએએવાળી ટારઝનછાપ બુમ પાડી ચેતવવા કરતાં શાંતિથી ઉપરોક્ત ચર્ચામાં લખ્યા પ્રમાણે ખૂણો મારી દેવો. ;) (આ વાક્યો ન સમજાય તો સ્પષ્ટતા ન માગવી અને લખનારનો અભિપ્રાય B તરફ છે એમ જાણી લેવું)--Vyom25 (talk) ૧૬:૦૬, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ભારતભરમાં આટલા મહાન અશોક ફકત બે જ વખત થયા છે એક પહેલા થયા અને એક આ અત્યારે જેના ગઢ રે જુના એવા જુનાગઢ મધ્યે (કદાચ થોડુ આઘુ-પાછુ પણ હોઇ શકે!) વિહરમાન છે. હજી વિહંગ પર કાંકરીચાળો થઇ શકે... કલાપીજી એ પણ કરેલો અને પછી પ્રાયશ્ચિત કાવ્ય લખેલું (એ પંખી પર પથરો ફેકતા ફેકી દીધો... યાદ હશે જ). પણ હજુ સુધી એક પણ અશોકનો કાંકરો કાઢવાનીતો શું, એના પર કાકરીચાળો કરવાની હિંમત કોઇ રાજાએ પણ કરી નથી તો વળી મારી જેવી રાંક પ્રજા શું કરી શકવાની?????????????--વિહંગ (talk) ૨૦:૧૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આમ પણ અશોકભાઈ આપણે કોઈને (એ) કહીએ તો એએએએ...ઈઈઈ એમ કહેતા હોઈએ એમ લાગે માટે મારો મત પણ (B)ને જાણવો. કોઈને પણે એએએએવાળી ટારઝનછાપ બુમ પાડી ચેતવવા કરતાં શાંતિથી ઉપરોક્ત ચર્ચામાં લખ્યા પ્રમાણે ખૂણો મારી દેવો. ;) (આ વાક્યો ન સમજાય તો સ્પષ્ટતા ન માગવી અને લખનારનો અભિપ્રાય B તરફ છે એમ જાણી લેવું)--Vyom25 (talk) ૧૬:૦૬, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- (B) -- (વિહંગજી (બદ ?!)ઈરાદાપૂર્વક સારૂં સારૂં Bમાં રાખી મારા (!) A (Ashok !!!)નો કાંકરો જ કાઢી નાખવા માંગતા હોય તેવી શંકા (ન લઘુ, ન ગુરુ !) જાય છે. :-) ચલાવો, આપણા રામ તો આમે જ્યાં "A" લખ્યું હોય (ફિલ્મી પોસ્ટર ??) ત્યાં ત્રાંસી નજરે પણ ડોકાતા નથી :-) )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૦, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
તાજેતરના ફેરફાર
[ફેરફાર કરો]તાજેતરના ફેરફાર આ કોણ કરી રહ્યુ છે ભાઇ?
- इतना सन्नाटा क्युं है, भाई? મને તમારી રીત ખબર પડી ગઇ. મને પણ ફાવી ગયું હવે. अब देखो, में भी पुरे घर के बदल डालुगा। (આવા સંવાદવાળી એક વિજળીના દિવાની જાહેરાત આવતી હતી કોને કોને યાદ છે?)--મકનભાઇ હાથી ૨૦:૦૫, ૨૩ ઓકટોબર ૨૦૧૩ (IST)