ચર્ચા:સ્વર્ગીય ગુફા
Appearance
શીર્ષક
[ફેરફાર કરો]"સ્વર્ગમાં ગુફા" શીર્ષક યોગ્ય છે? મને લાગે છે કે તેને સ્વર્ગ-ગુફા કે સ્વર્ગીય ગુફા એમ કહેવું જોઇએ?--sushant (talk) ૧૮:૩૧, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હા, સ્વર્ગ-ગુફા યોગ્ય લાગે છે. સુધારી દેવા વિનંતી! --KartikMistry (talk) ૨૦:૪૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મારા મતે સ્વર્ગીય ગુફા વધારે યોગ્ય છે. "સ્વર્ગમાં ગુફા" તો અાજકાલના ટીવી-સમાચાર ચેનલોના ખોટી સનસનટી ફેલાવવા માટેના મથાળા જેવું લાગે છે. જાણે સ્વર્ગના સતત ભક્તિભાવવાળા વાતાવરણથી કંટાળીને સ્વર્ગવાસીઓએ નરકના લુત્ફ ઉઠાવવા ત્યા જવા માટે સાબરમતી જેલના કેદીઓની જેમ સ્વર્ગની દિવાલમાં ભગદાળુ પાડ્યુ ન હોય !!! એવુ લાગે છે. --વિહંગ (talk) ૨૧:૦૧, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- વિહંગભાઈ તમારી વાત સાચી છે કોઈ છાપાં કે ૨૪ કલાક સમાચારની ચેનલ જેવું મથાળું લાગે છે. સ્વર્ગીય ગુફા સચોટ રહેશે. સ્વર્ગ ગુફા પણ ચાલે.--Vyom25 (talk) ૨૧:૫૨, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અંગ્રેજી (Paradise Cave) = સ્વર્ગીય ગુફા. સ_રસ. કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૬, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)