જોંક નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જોંક નદી મહા નદીની એક સહાયક નદી છે કે જે આશરે ૨૧૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. આ નદી મધ્ય ભારતમાં ઑડિશા રાજ્યના નુઆપડા જિલ્લા અને બરગઢ જિલ્લા તેમ જ છત્તીસગઢ રાજ્યના મહાસમન્દ જિલ્લા અને રાયપુર જિલ્લામાં થઈને વહે છે.[૧] આ નદીનો ઉદ્‌ગમ સુંદાબેડાના ઉચ્ચપ્રદેશ ખાતે થાય છે અને પછી મારાગુડા ખીણમાં પ્રવેશે છે, જ્યાં તે પાટોરા ગામ નજીક ગૈધાસ-નાલા સાથે જોડાય છે. આ નદી પર બેનીધાસ ધોધ (૮૦ ફુટ) અને ખરાલધાસ ધોધ (૧૫૦ ફુટ) આ ખીણમાં દાખલ થતાં પહેલાં આવે છે.[૨] આ નદી શિવારીનારાયણ પાસે મહા નદીમાં મળી જાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Padhan, Tosabanta (૨૫ નવેમ્બર ૨૦૧૪). "Stone Age Archaeology of Jonk River Basin in Western Odisha and Eastern Chhattisgarh". Postdoctoral thesis. Deccan College Post-Graduate and Research Institute. Retrieved ૨૭ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Cultural profile of south Kōśala by Jitāmitra Prasāda Sim̄hadeba, J. Prasad Singh Deo

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 21°42′N 82°33′E / 21.700°N 82.550°E / 21.700; 82.550