જ્ઞાનપીઠ એવોર્ડ
Appearance
જ્ઞાનપીઠ પુરસ્કાર | |
---|---|
સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર | |
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર | |
પુરસ્કારનો હેતુ | સાહિત્ય |
પુરસ્કાર આપનાર | ભારતીય જ્ઞાનપીઠ |
ઇનામી રકમ | ₹૧૧ લાખ |
પ્રથમ વિજેતા | ૧૯૬૫ |
છેલ્લા વિજેતા | ૨૦૨૧ |
તાજેતરના વિજેતા | દામોદર માઉઝો |
ઝાંખી | |
કુલ પુરસ્કારો | ૬૦ |
પ્રથમ વિજેતા | જી. શંકર કુરૂપ |
વેબસાઇટ | jnanpith |
જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ[૧]
[ફેરફાર કરો]વર્ષ | નામ | કાર્ય | ભાષા | છબી |
---|---|---|---|---|
૧૯૬૫ | જી. શંકર કુરૂપ | ઓટક કુશલ | મલયાલમ | |
૧૯૬૬ | તારાશંકર બંદોપાધ્યાય | ગણદેવતા | બંગાળી | |
૧૯૬૭ | ઉમાશંકર જોષી[૨] | નિશીથ | ગુજરાતી | |
કે.વી. પુટપ્પા | રામાયણ દર્શનમ | કન્નડ | ||
૧૯૬૮ | સુમિત્રાનંદન પંત | ચિદંબરા | હિન્દી | |
૧૯૬૯ | ફિરાક ગોરખપૂરી | ગુલ ઈ નગ્મા | ઉર્દુ | |
૧૯૭૦ | વિશ્વનાથ સત્યનારાયણ | રામાયણ કલ્પવૃક્ષમ | તેલુગુ | |
૧૯૭૧ | વિષ્ણુ ડે | સ્મૃતિ સત્તા ભવિષ્યત | બંગાળી | |
૧૯૭૨ | રામધારી સિંઘ દિનકર | ઉર્વશી | હિન્દી | |
૧૯૭૩ | દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે | નાકુ થાંથી | કન્નડ | |
ગોપીનાથ મોહંતી | ઉડિયા | |||
૧૯૭૪ | વિષ્ણુ ખાંડેકર | યયાતિ | મરાઠી | |
૧૯૭૫ | પી.વી. અક્લીન | ચિત્તિર પાવે | તમિલ | |
૧૯૭૬ | આશાપૂર્ણા દેવી | પ્રથમ પ્રતિશ્રુતી | બંગાળી | |
૧૯૭૭ | કે. શિવરામ | મુક્કજી જય કંસુ ગ્વુ | કન્નડ | |
૧૯૭૮ | સચ્ચિદાનંદ વાત્સ્યાયન | કિતની નાવો મેં, કિતની બાર | હિન્દી | |
૧૯૭૯ | બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય | મૃત્યુંજય | આસામી | |
૧૯૮૦ | એસ. કે. પ્રોટ્ટક્કાર | ઓરૂદેશાત્થી કથા | મલયાલમ | |
૧૯૮૧ | અમૃતા પ્રિતમ | કાગજ કે કેનવાસ | પંજાબી | |
૧૯૮૨ | મહાદેવી વર્મા | યામા | હિન્દી | |
૧૯૮૩ | માસ્તી વેન્કટેશ આયેન્ગર | ચીકવિર રાજેન્દ્ર | કન્નડ | |
૧૯૮૪ | તકઝી શિવશંકર પિલ્લે | કાયર | મલયાલમ | |
૧૯૮૫ | પન્નાલાલ પટેલ | માનવીની ભવાઈ | ગુજરાતી | |
૧૯૮૬ | સચ્ચિદાનંદ રૌત્રેય | ઓડીયા | ||
૧૯૮૭ | વિષ્ણુ વામન શીરવાડકર | "કુસુમાગ્રજ', મરાઠી સાહિત્યમાં પ્રદાન અર્થે | મરાઠી | |
૧૯૮૮ | સી.નારાયણ રેડ્ડી | વિશ્વમ્ભરા | તેલુગુ | |
૧૯૮૯ | કુર્રતુલ-એન-હૈદર | આખિર સબ કે હમસફર | ઉર્દુ | |
૧૯૯૦ | વી.કે. ગોકાક | ભરથા સિંધુ રશ્મિ | કન્નડ | |
૧૯૯૧ | સુભાષ મુખોપાધ્યાય | પદાતિક | બંગાળી | |
૧૯૯૨ | નરેશ મહેતા | હિન્દી | ||
૧૯૯૩ | સીતાકાંત મહાપાત્ર | ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે | ઊડીયા | |
૧૯૯૪ | યુ. આર. અનંતમૂર્તિ | કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે | કન્નડ | |
૧૯૯૫ | એમ.ટી. વાસુદેવ નાયર | 'રન્દામુઝમ', મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે | મલયાલમ | |
૧૯૯૬ | મહાશ્વેતા દેવી | હજાર ચોર્યાશીમાં | બંગાળી | |
૧૯૯૭ | અલી સરદાર જાફરી | ઉર્દુ | ||
૧૯૯૮ | ગીરીશ કર્નાડ | કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે | કન્નડ | |
૧૯૯૯ | નિર્મલ વર્મા | હિન્દી | ||
ગુરુ દયાલસિંહ | પંજાબી | |||
૨૦૦૦ | ઇન્દિરા ગોસ્વામી | આસામી | ||
૨૦૦૧ | રાજેન્દ્ર શાહ | ધ્વનિ | ગુજરાતી | |
૨૦૦૨ | ડી. જયકાંથન | તમિલ | ||
૨૦૦૩ | વિંદા કરંદીકર | 'અષ્ટદર્શના', મરાઠી સાહિત્યમાં પ્રદાન માટે | મરાઠી | |
૨૦૦૪ | રેહમાન રાહી | કલામી રાહી, સુભુક સૌદા | કાશ્મીરી | |
૨૦૦૫ | કુંવર નારાયણ | હિન્દી | ||
૨૦૦૬ | સત્યવ્રત શાસ્ત્રી | સંસ્કૃત | ||
રવીન્દ્ર કેલકર | કોંકણી | |||
૨૦૦૭ | ઓ.એન.વિ. કુરૂપ | મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે | મલયાલમ | |
૨૦૦૮ | અખલક મહમ્મદ ખાન | ઉર્દુ | ||
૨૦૦૯ | અમર કાંત | હિન્દી | ||
શ્રીલાલ શુક્લ | હિન્દી | |||
૨૦૧૦ | ચંદ્રશેખર કંબર | કન્નડ ભાષામાં પ્રદાન માટે | કન્નડ | |
૨૦૧૧ | પ્રતિભા રાય | ઓડિઆ | ||
૨૦૧૨ | રાવૂરિ ભારદ્વાજ | પાકુડુરાલ્ળુ | તેલૂગુ | |
૨૦૧૩ | કેદારનાથ સિંહ | અકાલ મેં સારસ | હિંદી | |
૨૦૧૪ | ભાલચંદ્ર નેમાડે | હિંદુ: જ્યાચી સમૃદ્ધિ અડગળ | મરાઠી | |
૨૦૧૫ | રઘુવીર ચૌધરી[૩] | અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે | ગુજરાતી | |
૨૦૧૬ | શંખ ઘોષ[૪] | બંગાળી | ||
૨૦૧૭ | ક્રિષ્ના સોબતી[૫] | હિંદી | ||
૨૦૧૮ | અમિતાભ ઘોષ[૬] | અંગ્રેજી | ||
૨૦૧૯ | અક્કિતમ અચ્યુતન નિંબૂથિરી[૭] | મલયાલમ | ||
૨૦૨૦ | નિલમણી ફૂકાન | આસામી | ||
૨૦૨૧ | દામોદર માઉઝો[૮] | કાર્મેલીન | કોંકણી |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Jnanpith Laureates". Bharatiya Jnanpith. મૂળ માંથી ૧૪ જુલાઇ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
- ↑ "The Jnanpith Award: All the past awardees from 1965 to now". Outlook India. ૨૫ જુલાઇ ૨૦૦૩. મૂળ સંગ્રહિત માંથી ૧૧ જૂન ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
- ↑ "Gujarati Litterateur Raghuveer Chaudhary honoured with 51st Jnanpith Award". mid-day. ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Acclaimed Bengali poet Shankha Ghosh to get 2016 Jnanpith Award". Daily News Analysis. ૨૩ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ "Hindi writer Krishna Sobti chosen for Jnanpith Award". The Hindu. ૩ નવેમ્બર ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "Author Amitav Ghosh honoured with 54h Jnanpith award". The Times of India. 14 December 2018. મૂળ સંગ્રહિત માંથી 14 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2018.
- ↑ "Poet Akkitham bags Jnanpith award". New Delhi. 29 November 2019. મૂળ માંથી 23 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 18 જુલાઈ 2020. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Damodar Mauzo wins Jnanpith Award, here is all you need to know about the renowned goan writer". FreePress Journal.in. 7 December 2021. મેળવેલ 8 December 2021.