ઝાલા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઝાલા એ એક રાજપૂત જ્ઞાતિનું નામ છે.

ધ્રાંગધ્રા રજવાડું ૧૯૨૦માં ૧૩ તોપોની સલામી પામતું હતું અને તેના પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હતું. આ સમયે, વાંકાનેરનું રજવાડું ૧૧ તોપો, લીંબડી અને વઢવાણના રજવાડાંઓ ૯ તોપોની સલામી પામતા હતા. આ બધાં ઝાલા વંશના રજવાડાંઓ હતા. સલામી વગરના રજવાડાંઓમાં લખતર, સાયલા અને ચુડાનો સમાવેશ થતો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.