ટાઇટન (ચંદ્ર)
પ્રાકૃતિક રંગમાં ટાઇટન. નાઇટ્રોજનના ગાઢ વાતાવરણને કારણે ધુમ્મસ સર્જાય છે. | |
Discovery | |
---|---|
Discovered by | ક્રિસ્ટિન હાઇજીન્સ |
Discovery date | માર્ચ ૨૫, ૧૬૫૫ |
Designations | |
Pronunciation | /ˈtaɪtən/ (listen) |
શનિ ૬ | |
Adjectives | ટાઇટેનિયન[૧] |
Orbital characteristics[૨] | |
Periapsis | 1186680 km |
Apoapsis | 1257060 km |
1221870 km | |
Eccentricity | 0.0288 |
15.945 d | |
Average orbital speed | 5.57 km/s (ગણતરી કરેલ) |
Inclination | 0.34854° (શનિના વિષુવવૃત સુધી) |
Satellite of | શનિ |
Physical characteristics | |
Mean radius | 2575.5±2.0 km (0.404 Earths,[૩] 1.480 Moons) |
8.3×107 km2 | |
Volume | 7.16×1010 km3 (0.066 Earths) (3.3 Moons) |
Mass | (1.3452±0.0002)×1023 kg (0.0225 Earths)[૩] (1.829 Moons) |
Mean density | 1.8798±0.0044 g/cm3[૩] |
1.352 m/s2 (0.14 g) (0.85 Moons) | |
2.639 km/s (1.11 Moons) | |
Synchronous | |
Zero | |
Albedo | 0.22[૪] |
Temperature | 93.7 K (−179.5 °C)[૫] |
8.2[૬] to 9.0 | |
Atmosphere | |
Surface pressure | 146.7 kPa (1.41 atm) |
Composition by volume | Variable[૭][૮] Stratosphere: 98.4% નાઇટ્રોજન (N2), 1.4% મિથેન (CH4), 0.2% હાઇડ્રોજન (H2); Lower troposphere: 95.0% N2, 4.9% CH4 |
ટાઇટન (અથવા શનિ ૬) એ શનિનો સૌથી મોટો ચંદ્ર (ઉપગ્રહ) છે. તે ઘટ્ટ વાતાવરણ ધરાવતો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ[૯] અને પૃથ્વી સિવાય સપાટી પર પ્રવાહીની સ્પષ્ટ સાબિતી ધરાવતો ગ્રહ છે.[૧૦]
ટાઇટન એ શનિનો છઠ્ઠો ઉપગ્રહ છે. પૃથ્વીના ચંદ્ર કરતાં તેનો વ્યાસ ૫૦ ટકા મોટો છે અને તે ચંદ્ર કરતાં ૮૦ ટકા મોટો છે. સૂર્યમાળામાં તે ગુરુના ચંદ્ર ગેનીમિડ પછી બીજા ક્રમનો સૌથી મોટો ચંદ્ર છે અને કદમાં સૌથી નાના ગ્રહ બુધ કરતાં ૪૦ ટકા મોટો છે. ટાઇટનની શોધ ડચ ખગોળશાસ્ત્રી ક્રિસ્ટીન હાઇજીન્સે ૧૬૫૫માં કરી હતી[૧૧][૧૨] ટાઇટન એ શનિનો સૌપ્રથમ શોધાયેલો પ્રથમ ઉપગ્રહ અને બીજા ગ્રહનાં ઉપગ્રહોમાં પાંચમો શોધાયેલ ચંદ્ર હતો.[૧૩]
ટાઇટન મુખ્યત્વે પાણીનો બરફ અને ખડકાળ પદાર્થો ધરાવે છે. શુક્રની જેમ ગાઢ વાતાવરણને લીધે ટાઇટનની સપાટીનો અભ્યાસ શક્ય બન્યો ન હતો. ૨૦૦૪માં કાસિની-હાઇજીન્સ મિશનને કારણે નવી માહિતી મળી છે. ટાઇટનના ધ્રુવો પર હાઇડ્રોકાર્બનના તળાવો આવેલા છે. ટાઇટનની સપાટી મોટાભાગે કેટલાક ખાડાઓની સાથે સપાટ છે, પરંતુ પર્વતો અને અન્ય જ્વાળામુખીઓ પણ મળ્યાં છે.
ટાઇટનનું વાતાવરણ મુખ્યત્વે નાઇટ્રોજનથી બનેલું છે. તેમાં રહેલા અન્ય વાયુઓ મિથેન-ઈથેનના વાદળો અને નાઇટ્રોજનથી ભરેલ ધુમ્મસ બનાવે છે. વાતાવરણ પવન અને વરસાદ ધરાવે છે. સપાટી પર પૃથ્વીની જેમ ઢુવાઓ, નદીઓ, તળાવો, દરિયો (કદાચ મિથેન-ઇથેનનો) આવેલાં છે. તેના પર પૃથ્વીની જેમ ઋતુઓ પણ છે. સપાટી અને સપાટીની નીચે પાણી હોવાથી ટાઇટન પર પૃથ્વીની જેમ મિથેનનું જળ ચક્ર નીચા તાપમાન પર ચાલે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]ટાઇટનની શોધ માર્ચ ૫, ૧૬૫૫માં ડચ ખગોળશાસ્ત્રી ક્રિસ્ટીન હાઇજીન્સે કરી હતી. હાઇજીન્સ ગેલેલિયોએ ૧૬૧૦માં કરેલ ગુરુના ચાર મોટા ચંદ્રોની શોધ અને તેણે ટેલિસ્કોપમાં કરેલ ફેરફારોથી પ્રભાવિત થયો હતો. ક્રિસ્ટિને તેના ભાઇની મદદથી ૧૬૫૦માં ટેલિસ્કોપ બનાવવાનું શરૂ કર્યું અને શનિની ભ્રમણકક્ષાની ફરતે ચંદ્રની શોધ તેમણે બનાવેલા ટેલિસ્કોપ વડે કરી હતી.[૧૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Titanian" is the adjectival form of both Titan and Uranus's moon Titania. However, whereas the latter may be pronounced with an ah vowel (/t[invalid input: 'ɨ']ˈtɑːnjən/), the form for Titan is only pronounced with an ay vowel: /taɪˈteɪniən/. The less common "Titanean" /taɪtəˈniːən/ refers only to Titan.
- ↑ Unless otherwise specified: "JPL HORIZONS solar system data and ephemeris computation service". Solar System Dynamics. NASA, Jet Propulsion Laboratory. મૂળ સંગ્રહિત માંથી ઓક્ટોબર 7, 2012 પર સંગ્રહિત. મેળવેલ ઓગસ્ટ 19, 2007.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Jacobson, R. A.; Antreasian, P. G.; Bordi, J. J.; Criddle, K. E.; Ionasescu, R.; Jones, J. B.; Mackenzie, R. A.; Meek, M. C.; Parcher, D.; Pelletier, F. J.; Owen, Jr., W. M.; Roth, D. C.; Roundhill, I. M.; Stauch, J. R. (December 2006). "The Gravity Field of the Saturnian System from Satellite Observations and Spacecraft Tracking Data". The Astronomical Journal. 132 (6): 2520–2526. Bibcode:2006AJ....132.2520J. doi:10.1086/508812.
- ↑ Williams, D. R. (February 22, 2011). "Saturnian Satellite Fact Sheet". NASA. મેળવેલ 2015-04-22.
- ↑ Mitri, G.; Showman, Adam P.; Lunine, Jonathan I.; Lorenz, Ralph D. (2007). "Hydrocarbon Lakes on Titan" (PDF). Icarus. 186 (2): 385–394. Bibcode:2007Icar..186..385M. doi:10.1016/j.icarus.2006.09.004.
- ↑ "Classic Satellites of the Solar System". Observatorio ARVAL. મૂળ માંથી ઓગસ્ટ 25, 2011 પર સંગ્રહિત. મેળવેલ જૂન 28, 2010.
- ↑ Niemann, H. B.; Atreya, S. K.; Bauer, S. J.; Carignan, G. R.; Demick, J. E.; Frost, R. L.; Gautier, D.; Haberman, J. A.; Harpold, D. N.; Hunten, D. M.; Israel, G.; Lunine, J. I.; Kasprzak, W. T.; Owen, T. C.; Paulkovich, M.; Raulin, F.; Raaen, E.; Way, S. H. (2005). "The abundances of constituents of Titan's atmosphere from the GCMS instrument on the Huygens probe" (PDF). Nature. 438 (7069): 779–784. Bibcode:2005Natur.438..779N. doi:10.1038/nature04122. PMID 16319830. Unknown parameter
|displayauthors=
ignored (|display-authors=
suggested) (મદદ) - ↑ Coustenis & Taylor (2008), pp. 155.
- ↑ "News Features: The Story of Saturn". Cassini–Huygens Mission to Saturn & Titan. NASA & JPL. મૂળ માંથી 2005-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-08.
- ↑ Stofan, E. R.; Elachi, C.; Lunine, J. I.; Lorenz, R. D.; Stiles, B.; Mitchell, K. L.; Ostro, S.; Soderblom, L.; Wood, C. (2007). "The lakes of Titan". Nature. 445 (1): 61–64. Bibcode:2007Natur.445...61S. doi:10.1038/nature05438. PMID 17203056. Unknown parameter
|displayauthors=
ignored (|display-authors=
suggested) (મદદ) - ↑ "Lifting Titan's Veil" (PDF). Cambridge. મૂળ (PDF) માંથી 2005-02-22 પર સંગ્રહિત.
- ↑ "Titan". Astronomy Picture of the Day. NASA. મૂળ માંથી 2005-03-27 પર સંગ્રહિત.
- ↑ Nemiroff, R.; Bonnell, J. (March 25, 2005). "Huygens Discovers Luna Saturni". Astronomy Picture of the Day. NASA. મેળવેલ 2007-08-18.
- ↑ "NASA Titan - Surface". NASA. મેળવેલ 2013-02-14.
- ↑ Mitri, G. (2007). "Hydrocarbon lakes on Titan" (PDF). મેળવેલ 2013-02-14.
- ↑ "Discoverer of Titan: Christiaan Huygens". European Space Agency. September 4, 2008. મેળવેલ 2009-04-18.
પુસ્તકો
[ફેરફાર કરો]- Coustenis, Athéna; Taylor, F. W. (2008). Titan: Exploring an Earthlike World. World Scientific. ISBN 978-981-270-501-3.
વધુ વાંચન
[ફેરફાર કરો]- Lorenz, Ralph; Mitton, Jacqueline (2002). Lifting Titan's Veil: Exploring the Giant Moon of Saturn. Cambridge University Press. ISBN 0-521-79348-3.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Cassini–Huygens Mission To Saturn & Titan સંગ્રહિત ૨૦૦૬-૦૪-૨૮ ના રોજ વેબેક મશિન. Multimedia Feature Titan Virtual Tour સંગ્રહિત ૨૦૦૭-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
- Titan Profile સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન at NASA's Solar System Exploration site
- Video of Huygens’ descent from the ESA
- Cassini Imaging Central Laboratory for Operations (CICLOPS) site Titan image search સંગ્રહિત ૨૦૧૬-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન
- European Space Agency. (2005). ESA—Cassini–Huygens. Retrieved March 28, 2005.
- The Planetary Society (2005). TPS: Saturn's moon Titan. Retrieved March 28, 2005.
- University of Arizona Lunar and Planetary Lab (2005). Lunar and Planetary Lab The Descent Imager-Spectral Radiometer of the Cassini–Huygens Mission to Titan. Retrieved March 28, 2005.
- The Alien Noise. This recording is a laboratory reconstruction of the sounds heard by Huygens' microphones.
- Movie of Titan's rotation સંગ્રહિત ૨૦૧૦-૦૬-૦૧ ના રોજ વેબેક મશિન from the National Oceanic and Atmospheric Administration site
- AstronomyCast: Titan Fraser Cain and Pamela Gay, 2010.
- Titan nomenclature and Titan map with feature names from the USGS planetary nomenclature page