દરીયાઈ અબલખ
Appearance
અબલખ | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Charadriiformes |
Family: | Haematopodidae |
Genus: | 'Haematopus' |
Species: | ''H. ostralegus'' |
દ્વિનામી નામ | |
Haematopus ostralegus Linnaeus, 1758
| |
વિસ્તાર પ્રજનન પ્રદેશ વાર્ષિક રહેઠાણ શિયાળુ રહેઠાણ |
અબલખ (અંગ્રેજી: Eurasian Oystercatcher, Common Pied Oystercatcher, Oystercatcher (યુરોપમાં)), (Haematopus ostralegus) એ પશ્ચિમ યુરોપ, મધ્ય યુરેશિયા, ચીન અને કોરીયાના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વિશાળપણે ફેલાયેલું પક્ષી છે. આ પક્ષી ફારાઓ ટાપુઓનું (Faroe Islands) રાષ્ટ્રીય પક્ષી છે જ્યાં તે tjaldur તરીકે ઓળખાય છે.
વર્ણન
[ફેરફાર કરો]આ પક્ષી 40–45 centimetres (16–18 in) લાંબુ (ચાંચ ૮–૯ સે.મી.) અને 80–85 centimetres (31–33 in) પાંખોનો વ્યાપ ધરાવતું હોય છે.[૨] તેના પીંછા કાળા-ધોળા, પગ લાલ અને મજબુત પહોળી લાલ ચાંચ હોય છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર અબલખ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- Eurasian Oystercatcher videos, photos & sounds સંગ્રહિત ૨૦૧૪-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન on the Internet Bird Collection
- Oystercatcher WEBCAM સંગ્રહિત ૨૦૧૪-૦૫-૦૫ ના રોજ વેબેક મશિન live from the roof of the University of Bergen
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ BirdLife International (2012). "Haematopus ostralegus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ The Birds of the Western Palearctic [Abridged]. OUP. 1997. ISBN 0-19-854099-X.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |