પંજાબી લોકો
Appearance
કુલ વસ્તી | |
---|---|
c. 121 મિલિયન લગભગ 12 કરોડ[૧] | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
પાકિસ્તાન | 90,700,000[૨][૩] |
ભારત | 29,102,477[૪] |
કેનેડા | 430,705[૫] |
યુનાઇટેડ કિંગડમ | 296,381[૬][૭] |
ઢાંચો:Country data યુનાઈટેડ સ્ટેટ્સ | 250,000[૮] |
ઑસ્ટ્રેલિયા | 71,228[૯] |
મલેશિયા | 56,400[૧૦] |
લિબિયા | 54,000[૧૧] |
ઢાંચો:Country data નૉર્વે | 24,000[૧૨] |
બાંગ્લાદેશ | 23,700[૧૩] |
ન્યૂઝીલેન્ડ | 19,752[૧૪] |
નેપાળ | 808[૧૫] |
ભાષાઓ | |
ધર્મ | |
ભારતમાં: શીખ ધર્મ (57.7%), હિંદુ ધર્મ (38.5%)[૧૬] પાકિસ્તાનમાં: ઇસ્લામ (97%) લઘુમતીઓ:
| |
સંબંધિત વંશીય સમૂહો | |
કાશ્મીરી, હિંદકોવાન, ગુજરાતી, રાજસ્થાની, સિંધી |
પંજાબી લોકો (પંજાબી: پنجابی, ਪੰਜਾਬੀ), અથવા પંજાબીઓ, એક ભારતીય-આર્યન વંશીય જૂથ છે, જે મુખ્યત્વે ભારતીય ઉપખંડનો પંજાબ પ્રદેશમાં વસે છે કે પંજાબી ભાષા બોલે છે.[૧૭] ફારસી ભાષામાં "પંજાબ"નો શાબ્દિક અર્થ "પાંચ પાણીઓની જમીન" છે: પંજ ("પાંચ") આબ ("પાણી").[૧૮] તુર્કી અને ફારસી શાસકોએ આ પ્રદેશ માટે "પંજાબ"નું નામ આપ્યું હતું,[૧૯] અને આ નામ ખાસ કરીને મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લોકપ્રિય હતું.[૨૦] પંજાબને ઘણી વખતથી ભારત અને પાકિસ્તાનનું ખાસ કૃષિક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.[૨૧][૨૨] વસ્તી મુજબ પંજાબિઓ દુનિયામાં 8મું સૌથી મોટું વંશીય જૂથ છે.[૨૩]
મુખ્યપ્રવાહ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને બૉલિવુડ પર પંજાબી લોકોની મજબૂત અસર દેખાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Western Punjabi: 90,700,000 Pakistan (2014) + Eastern Punjabi: 29,102,477 India (2001) + other countries: 1,226,974. Ethnologue 19.
- ↑ Pakistan – Languages | Ethnologue
- ↑ "Ethnic Groups – The World Factbook — Central Intelligence Agency". મૂળ માંથી 2019-01-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-11.
- ↑ "Census of India: Comparative speaker's strength of Scheduled Languages-1971, 1981, 1991 and 2001". મેળવેલ 13 December 2016.
- ↑ "Census Profile". 6 May 2015.
- ↑ "Census 2011: the language data visualised". મેળવેલ 5 August 2016.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2020-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-11.
- ↑ http://www.census.gov/compendia/statab/cats/population/ancestry_language_spoken_at_home.html
- ↑ http://mcnair.com.au/wp-content/uploads/McNair-Ingenuity-Research-In-Language-Media-Consumption-Infographic.pdf
- ↑ "Malaysia".
- ↑ "Libya".
- ↑ Strazny, Philipp (1 February 2013). "Encyclopedia of Linguistics". Routledge – Google Books વડે.
- ↑ "Bangladesh".
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-11.
- ↑ http://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Nepal/Nepal-Census-2011-Vol1.pdf
- ↑ Wade Davis; K. David Harrison; Catherine Herbert Howell (2007). Book of Peoples of the World: A Guide to Cultures. National Geographic. પૃષ્ઠ 132–133. ISBN 978-1-4262-0238-4.
- ↑ Concise Encyclopedia of Languages of the World. Elsevier. 2010. પૃષ્ઠ 522–523. ISBN 978-0-08-087775-4.
- ↑ Gandhi, Rajmohan (2013). Punjab: A History from Aurangzeb to Mountbatten. New Delhi, India, Urbana, Illinois: Aleph Book Company. ISBN 978-93-83064-41-0.
- ↑ Canfield, Robert L. (1991). Turko-Persia in Historical Perspective. Cambridge, United Kingdom: Cambridge University Press. પૃષ્ઠ 1 ("Origins"). ISBN 0-521-52291-9.
- ↑ Shimmel, Annemarie (2004). The Empire of the Great Mughals: History, Art and Culture. London, United Kingdom: Reaktion Books Ltd. ISBN 1-86189-1857.
- ↑ "Punjab, bread basket of India, hungers for change". Reuters. 30 January 2012. મૂળ માંથી 26 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 11 ઑગસ્ટ 2017. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Columbia Water Center Released New Whitepaper: "Restoring Groundwater in Punjab, India's Breadbasket" – Columbia Water Center". Water.columbia.edu. 7 March 2012. મૂળ માંથી 22 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 12 July 2013.
- ↑ Lahnda/Western Punjabi 90,512,900 Pakistan and other countries (2014).
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |