પલક્કડ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પલક્કડ અથવા પાલઘાટ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના પલક્કડ જિલ્લામાં આવેલું એક નગર છે. પલક્કડ નગરમાં પલક્કડ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ શહેર નજીકથી પશ્ચિમ ઘાટ પસાર કરવા માટે કુદરતી બારું આવેલું છે, જેથી પલક્કડ કેરળ અને તામિલનાડુનાં મેદાનોને જોડે છે. આ કારણે અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ બ્રોડગેજ રેલવે માર્ગ પસાર થાય છે. પલક્કડ શહેરમાં રેલવેની ક્ષેત્રીય કચેરી પણ આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]