પલક્કડ જિલ્લો
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9a/KillikkurussiMahadevaKshetram.jpg/300px-KillikkurussiMahadevaKshetram.jpg)
પલક્કડ જિલ્લો(મલયાલમ ભાષા: പാലക്കാട് ജില്ല, તમિલ ભાષા: பாலக்காடு மாவட்டம்) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. પલક્કડ જિલ્લાનું મુખ્ય મથક પલક્કડ નગર ખાતે આવેલું છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર પલક્કડ જિલ્લો સંબંધિત માધ્યમો છે.
- પલક્કડ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૮-૦૨-૨૫ ના રોજ વેબેક મશિન
- પલક્કડ જિલ્લા પર્યટન માહિતી
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |