એલેપ્પી જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

એલેપ્પી જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. એલેપ્પી જિલ્લાનું મુખ્યાલય એલેપ્પી નગર ખાતે આવેલું છે.