તિરુવનંતપુરમ્ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તિરુવનંતપુરમ્ જિલ્લો
નિથ્ય હરિત નગરમ્
—  city  —
તિરુવનંતપુરમ્ શહેર
તિરુવનંતપુરમ્ શહેર

તિરુવનંતપુરમ્ જિલ્લોનું

કેરળ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 8°30′27″N 76°58′19″E / 8.5074°N 76.972°E / 8.5074; 76.972
દેશ ભારત
રાજ્ય કેરળ
જિલ્લો તિરુવનંતપુરમ્ જિલ્લો
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૭,૪૪,૭૩૯[૧] (૨૦૦૧)

• 5,284/km2 (13,685/sq mi)
• ૧૦,૬૭,૮૬૧[૨] (૪૨મો) (૨૦૧૦)

સાક્ષરતા ૮૩.૮૨% 
અધિકૃત ભાષા(ઓ) મલયાલમ ભાષા, અંગ્રેજી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ
• દરિયાકિનારો

141.74 square kilometres (54.73 sq mi)

• 5 metres (16 ft)
• 78 kilometres (48 mi)

આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

Am/Aw

     1,700 mm (67 in)
     27.2 °C (81.0 °F)
     35 °C (95 °F)
     24.4 °C (75.9 °F)

વેબસાઇટ www.tvm.kerala.gov.in/home.htm

તિરુવનંતપુરમ્ જિલ્લો અથવા ત્રિવેન્દ્રમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. તિરુવનંતપુરમ્ જિલ્લાનું મુખ્યાલય તિરુવનંતપુરમ્ નગર ખાતે આવેલું છે. તે કેરળનું સૌથી મોટું શહેર છે. તે વર્ષ ૧૯૫૭ માં રાજધાની જાહેર કરવામાં આવ્યું હતું.

ભૂગોળ[ફેરફાર કરો]

જિલ્લામાં શહેરી સંસ્થાઓ તિરુવનંતપુરમ કોર્પોરેશન, વાર્કલા, નેયટ્ટીક્કરરા, આટિંગલ અને નેદુમનગડ નગરપાલિકાઓ છે. તિરુવનંતપુરમ્ જિલ્લો ઉત્તર અક્ષાંશો ૮ ° ૧૭ 'અને ૮° ૫૪' અને પૂર્વ રેખાંશ ૭૬ °૪૧ 'અને ૭૭ °૧૭' વચ્ચે આવેલો છે. ત્રણ મુખ્ય નદીઓ, કેટલાક તાજા પાણીના સરોવરો અને ૩૦૦ થી વધુ તળાવ છે. પૂર્વીય પ્રદેશ જંગલોમાં છે, ઉત્તરીય પ્રદેશોમાં મોટાભાગે રબરની ખેતી હેઠળ હોય છે અને બાકીના વિસ્તારોમાં નાળિયેર, કેળ, ટેપીઓકા, વગેરે જેવી સૂકા જમીન પાક છે.

વસ્તી[ફેરફાર કરો]

જિલ્લો ૨૧૯૨ ચોરસ કિલોમીટર વિસ્તાર અને (૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે) ૩,૩૦૭,૨૮૪ ની વસ્તી ધરાવે છે. આ જિલ્લો માલાપ્પુરામ જિલ્લા પછી કેરળમાં બીજા નંબરની સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો છે. તે કેરળમાં સૌથી વધુ ગીચ જિલ્લો છે, જે ૧ ચોરસ કિલોમીટર દીઠ ૧,૫૦૯ લોકો ધરાવે છે. જિલ્લો ૩૩.૭૫% શહેરીકરણ ધરાવે છે.

જિલ્લાઓ[ફેરફાર કરો]

જિલ્લાને છ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવેલો છે:

  • તિરુવનંતપુરમ
  • ચિરાયિન્કીઝુ
  • નેયટ્ટીંકારા
  • નેદુમાન્દુ
  • વારકાલા
  • કટ્ટકડા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. =abcdefghinoq&msz=1500 "India: largest cities and towns and statistics of their population" Check |url= value (મદદ). World Gazetteer. Retrieved ૧૦ માર્ચ ૨૦૧૦. Check date values in: |accessdate= (મદદ)
  2. "India: metropolitan areas". World Gazeteer. the original માંથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૦ પર સંગ્રહિત. Retrieved ૧૦ માર્ચ ૨૦૧૦. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)