લખાણ પર જાઓ

મલપ્પુરમ જિલ્લો

વિકિપીડિયામાંથી

મલપ્પુરમ જિલ્લો અથવા માલાપુરમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. મલપ્પુરમ જિલ્લાનું મુખ્યાલય મલપ્પુરમ નગર ખાતે આવેલું છે.