કોટ્ટયમ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કોટ્ટયમ જિલ્લો અથવા કોટ્ટાયમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. કોટ્ટયમ જિલ્લાનું મુખ્યાલય કોટ્ટયમ નગર ખાતે આવેલું છે.