કાસરગોડ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કાસરગોડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. કાસરગોડ જિલ્લાનું મુખ્ય મથક કાસરગોડ નગર ખાતે આવેલું છે.