લખાણ પર જાઓ

બચ્ચન પરિવાર

વિકિપીડિયામાંથી
(બચ્ચન કુટુંબ થી અહીં વાળેલું)
Amitabh Bachchan

બચ્ચન પરિવારઅમિતાભ બચ્ચનનાં વડપણ હેઠળનું એક ભારતીય કુટુંબ છે, જેનાં ઘણાં સભ્યો ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલ છે.

આમાં તેમની પત્ની, અભિનેત્રી જયા ભાદુરી, તેમનાં પુત્ર, અભિનેતા અભિષેક બચ્ચન, પુત્રી શ્વેતા નંદા, જમાઇ નિખિલ નંદા અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્વેતાનાં બાળકો અગસ્ત્ય નંદા અને નવ્ય નવેલી નંદાનો પણ સમાવેશ થાય છે. લગભગ સમગ્ર પરિવાર ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલ છે.

સર્વસામાન્ય નિરીક્ષણ

[ફેરફાર કરો]

અમિતાભ બચ્ચન એ પ્રખ્યાત હિન્દી કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનનાં પુત્ર છે. બચ્ચન પરિવાર એ કપૂર પરિવાર સાથે આંતર-લગ્ન સંબંધથી જોડાયેલ છે. શ્વેતા નંદાનાં લગ્ન રિતુ નંદાનાં પુત્ર અને રાજ કપૂરનાં પૌત્ર નિખિલ નંદા સાથે થયેલ છે.

પરિવાર વૃક્ષ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]