લખાણ પર જાઓ

બોરાણા(તા. મુન્દ્રા)

વિકિપીડિયામાંથી
બોરાણા(તા. મુન્દ્રા)
—  ગામ  —
બોરાણા(તા. મુન્દ્રા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°51′08″N 69°40′03″E / 22.852333°N 69.667633°E / 22.852333; 69.667633
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી

• ગીચતા

૩૭૭[] (૨૦૧૧)

• 189/km2 (490/sq mi)

લિંગ પ્રમાણ ૧,૦૩૮ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 2 square kilometres (0.77 sq mi)
કોડ
  • • પીન કોડ • 370405
    • ફોન કોડ • +02838
    વાહન • GJ 12 & 31

બોરાણા ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક નાનું ગામ છે.

આ ગામ સુરાઈ નદીના કિનારે આવેલું છે. આ ગામની ઉત્તર દિશામાં સમાઘોઘા તથા મોટી ભુજપુર, પૂર્વમાં નાના કપાયા, દક્ષિણે ધ્રબ અને ઝરપરા તથા પશ્ચિમે પ્રતાપપર ૧ ગામ આવેલા છે.

અહીં કંઠીપટની એક કહેવત છે કે, બે રાજા વાંકી પત્રીથી કપાયા, ને બા રોઈ... બો રાણા ... બો રાણા. આ કહેવત પરથી ગામોના નામ પડ્યા બેરાજા, વાંકી, પત્રી, કપાયા, બારોઈ અને બોરાણા. આથી બે રાજાને કચ્છી ભાષામાં બો એટલે બે અને રાજા એટલે રાણા કહેવાય, તેથી આ ગામનું નામ બોરાણા પડ્યું.[સંદર્ભ આપો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "વસતી ગણતરી ૨૦૧૧". મેળવેલ 20 જૂન 2017.[હંમેશ માટે મૃત કડી]