ભડલા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બોટાદ
—  ગામ  —

બોટાદનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°11′N 71°40′E / 22.18°N 71.66°E / 22.18; 71.66
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ભડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં આવેલું ગામ છે. ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા ઉપરાંત પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી પણ ઉપલબ્ધ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. ભડલા ગામ તાલુકા મથક બોટાદથી ૨૫ કિ.મી. અને પાળિયાદથી ૧૨ કિ.મી. દૂર આવેલું છે. ગામની વસ્તી આશરે ૩,૫૦૦ જેટલી છે.

ભડલા ગામમાં રામદેવ પીર, મહાદેવ દાદા અને ભુપતદાદાના મંદિર આવેલા છે. ગામની નજીકમાં જ સુખભાદર બંધ પણ આવેલો છે.