ભારતીય ઉપગ્રહોની યાદી

વિકિપીડિયામાંથી

ભારતે ૧૯૭૫થી અત્યાર સુધીમાં (૨૮ એપ્રિલ ૨૦૧૬ સુધીમાં) વિવિધ પ્રકારના ૮૩ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે. આ ઉપગ્રહો અમેરિકન, રશિયન અને યુરોપી રોકેટ વાહનોનો ઉપયોગ કરીને તેમજ સંપૂર્ણપણે ભારતીય વાહનો દ્વારા છોડાયા છે. ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ ઇસરો (ISRO) સંસ્થા સંભાળે છે.[૧]

ઉપગ્રહો[ફેરફાર કરો]

ઉપગ્રહ પ્રક્ષેપણ તારીખ પ્રક્ષેપણ વાહન નોંધ ઇસરો કડી
આર્યભટ્ટ ૧૯ એપ્રિલ ૧૯૭૫ યુ-૧૧ ઇન્ટરકોસ્મોસ ઉપગ્રહ બાંધવાની ટેકનોલોજીનો પ્રયોગ. ભારતનો પ્રથમ ઉપગ્રહ. [૧] સંગ્રહિત ૨૦૧૫-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન
ભાસ્કર-૧ ૭ જૂન ૧૯૭૯ સી-૧ ઇન્ટરકોસ્મોસ પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ. ટીવી અને માઇક્રોવેવ કેમેરા સાથે. [૨]
રોહિણી ૧૦ ઓગસ્ટ ૧૯૭૯ એસએલવી-૩ ભારતના પ્રથમ ઉપગ્રહ વાહન એસએલવી-૩ની પ્રથમ ઉડાનના પરીક્ષણ માટેનો ઉપગ્રહ. ભ્રમણકક્ષામાં ન પહોંચી શક્યો. [૩] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
રોહિણી RS-૧ ૧૮ જુલાઇ ૧૯૮૦ એસએલવી-૩ એસએલવી-૩ની દ્વિતિય પ્રાયોગિક ઉડાનના પરીક્ષણ માટેનો ઉપગ્રહ. ભારતની પ્રથમ સ્વદેશી ઉપગ્રહ ઉડાન. [૪]
રોહિણી RS-ડી૧ ૩૧ મે ૧૯૮૧ એસએલવી-૩ Used for conducting some remote sensing technology studies using a landmark sensor payload.Launched by the first developmental launch of SLV-3. [૫] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
એપલ ૧૯ જૂન ૧૯૮૧ એરિયાન-૧ (વી-૩) પ્રથમ પ્રાયોગિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ. Provided experience in building and operating a payload experiment three-axis stabilised communication satellite. [૬] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૮ ના રોજ વેબેક મશિન
ભાસ્કર ૨ ૨૦ નવેમ્બર ૧૯૮૧ સી-૧ ઇન્ટરકોસ્મોસ દ્રિતિય પ્રાયોગિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ; ભાસ્કર ૧ સમાન. Provided experience in building and operating a remote sensing satellite system on an end-to-end basis. [૭] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ ૧એ ૧૦ એપ્રિલ ૧૯૮૨ ડેલ્ટા ૩૯૧૦ PAM-D First operational multipurpose communication and meteorology satellite. Procured from USA. Worked for only six months. [૮] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
રોહિણી RS-D૨ ૧૭ એપ્રિલ ૧૯૮૩ એસએલવી-૩ Identical to RS-D1. Launched by the second developmental launch of SLV-3. [૯] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ ૧બી ૩૦ ઓગસ્ટ ૧૯૮૩ શટલ [PAM-D] Identical to INSAT-1A. Served for more than design life of seven years. [૧૦] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS-૧) ૨૪ માર્ચ ૧૯૮૭ એ.એસ.એલ.વી. Carried payload for launch vehicle performance monitoring and for gamma ray astronomy. Did not achieve orbit. [૧૧][હંમેશ માટે મૃત કડી]
આઇઆરએસ-૧એ ૧૭ માર્ચ ૧૯૮૮ વોસ્ટોક Earth observation satellite. First operational remote sensing satellite. [૧૨] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS-૨) ૧૩ જુલાઇ ૧૯૮૮ એ.એસ.એલ.વી. Carried remote sensing payload of German space agency in addition to Gamma Ray astronomy payload. Did not achieve orbit. [૧૩] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ ૧સી ૨૧ જુલાઇ ૧૯૮૮ એરિયાન-૩ Same as INSAT-1A. Served for only one-and-a-half years. [૧૪][હંમેશ માટે મૃત કડી]
ઇન્સેટ ૧ડી ૧૨ જુન ૧૯૯૦ ડેલ્ટા ૪૯૨૫ Identical to INSAT-1A. Still in service. A third stage motor landed from its launch, landed in Australia in 2008.[૨] [૧૫]
આઇઆરએસ-૧બી ૨૯ ઓગસ્ટ ૧૯૯૧ વોસ્ટોક Earth observation satellite. Improved version of IRS-1A. [૧૬] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ - ૨ડીટી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૨ એરિયાન-૪૪L H૧૦ Launched as Arabsat 1C. Procured in orbit from Arabsat in January 1998. [૧૭] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS-સી) ૨૦ મે ૧૯૯૨ એ.એસ.એલ.વી. Carried gamma ray astronomy and aeronomy payload. [૧૮]
ઇન્સેટ ૨એ ૧૦ જુલાઇ ૧૯૯૨ એરિયાન-૪૪L H૧૦ First satellite in the second-generation Indian-built INSAT-2 series. Has enhanced capability over INSAT-1 series. Still in service. [૧૯] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ ૨બી ૨૩ જુલાઇ ૧૯૯૩ એરિયાન-૪૪L H૧૦+ Second satellite in INSAT-2 series. Identical to INSAT-2A. Still in service. [૨૦] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
આઇઆરએસ-1ઇ ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ પીએસએલવી-ડી૧ Earth observation satellite. Did not achieve orbit. [૨૧] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
સરોસ ઉપગ્રહ શ્રેણી (SROSS-સી૨) ૪ મે ૧૯૯૪ એ.એસ.એલ.વી. Identical to SROSS-C. Still in service. [૨૨][હંમેશ માટે મૃત કડી]
આઇઆરએસ-પી૨ ૧૫ ઓક્ટોબર ૧૯૯૪ પીએસએલવી-ડી૨ Earth observation satellite. Launched by second developmental flight of PSLV.Mission accomplished after 3 years of service in 1997. [૨૩] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ - ૨સી ૭ ડિસેમ્બર ૧૯૯૫ એરિયાન-૪૪L H૧૦-૩ Has additional capabilities such as mobile satellite service, business communication and television outreach beyond Indian boundaries. Still in service. [૨૪] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
આઇઆરએસ-૧સી ૨૯ ડિસેમ્બર ૧૯૯૫ મોલનિયા Earth observation satellite. Launched from Baikonur Cosmodrome. [૨૫] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
આઇઆરએસ-પી૩ ૨૧ માર્ચ ૧૯૯૬ પીએસએલવી-ડી૩ Earth observation satellite. Carries remote sensing payload and an X-ray astronomy payload. Launched by third developmental flight of PSLV. [૨૬] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ - ૨ડી ૪ જુન ૧૯૯૭ એરિયાન-૪૪L H૧૦-૩ Same as INSAT-2C. Inoperable since 1997-10-04 due to power bus anomaly. [૨૭] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
આઇઆરએસ-૧ડી ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૭ પીએસએલવી-સી૧ Earth observation satellite. Same as IRS-1C. [૨૮] સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ - ૨ઇ ૩ એપ્રિલ ૧૯૯૯ એરિયાન-42P H10-3 Multipurpose communication and meteorological satellite. [૨૯] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
ઓસનસેટ-૧

(IRS-P4)

૨૬ મે ૧૯૯૯ પીએસએલવી-સી૨ Earth observation satellite. Carries an Ocean Colour Monitor (OCM) and a Multifrequency Scanning Microwave Radiometer (MSMR). [૩૦][હંમેશ માટે મૃત કડી]
ઇન્સેટ - 3બી ૨૨ માર્ચ ૨૦૦૦ એરિયાન-પજી Multipurpose communication: business communication, developmental communication, and mobile communication. [૩૧] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
જીસેટ-૧ ૧૮ એપ્રિલ ૨૦૦૧ જીએસએલવી-ડી૧ Experimental satellite for the first developmental flight of Geosynchronous Satellite Launch Vehicle, GSLV-D1. [૩૨] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
ટેકનોલોજી એક્સપેરિમેન્ટ સેટેલાઇટ (TES) ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ પીએસએલવી-સી૩ Experimental satellite to test technologies such as attitude and orbit control system, high-torque reaction wheels, new reaction control system, etc. [૩૩] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ - ૩સી ૨૪ જાન્યુઆરી ૨૦૦૨ એરિયાન-૪૨L H૧૦-૩ Designed to augment the existing INSAT capacity for communication and broadcasting and provide continuity of the services of INSAT-2C. [૩૪] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
કલ્પના-૧

(મેટસેટ)

૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ પીએસએલવી-સી૪ First meteorological satellite built by ISRO. Originally named METSAT. Renamed after Kalpana Chawla who perished in the Space Shuttle Columbia. [૩૫] સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ -3એ ૧૦ એપ્રિલ ૨૦૦૩ એરિયાન-૫જી Multipurpose satellite for communication, broadcasting, and meteorological services along with INSAT-2E and Kalpana-1. [૩૬] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
જીસેટ-૨ ૮ મે ૨૦૦૩ જીએસએલવી-ડી૨ Experimental satellite for the second developmental test flight of Geosynchronous Satellite Launch Vehicle (GSLV) [૩૭] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ -૩ઇ ૨૮ સપ્ટેમ્બર ૨૦૦૩ એરિયાન-૫જી Communication satellite to augment the existing INSAT System. [૩૮] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
RESOURCESAT-૧

(IRS-P6)

૧૭ ઓક્ટોબર ૨૦૦૩ પીએસએલવી-સી૫ Earth observation/remote sensing satellite. Intended to supplement and replace IRS-1C and IRS-1D. [૩૯][હંમેશ માટે મૃત કડી]
એજ્યુસેટ ૨૦ ઓક્ટોબર ૨૦૦૪ જીએસએલવી-એફ ૦૧ Also designated GSAT-3. India’s first exclusive educational satellite. [૪૦] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
હેમસેટ ૫ મે ૨૦૦૫ પીએસએલવી-સી૬ Microsatellite (42.5 kilograms) for providing satellite-based amateur radio services to the national as well as the international community. [૪૧] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
CARTOSAT-૧ ૫ મે ૨૦૦૫ પીએસએલવી-સી૬ Earth observation satellite. Provides stereographic in-orbit images with a 2.5-meter resolution. [૪૨][હંમેશ માટે મૃત કડી]
ઇન્સેટ - ૪એ ૨૨ ડિસેમ્બર ૨૦૦૫ એરિયાન-૫GS Advanced satellite for direct-to-home television broadcasting services. [૪૩] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ - ૪સી ૧૦ જુલાઇ ૨૦૦૬ જીએસએલવી-એફ ૦૨ Geosynchronous communications satellite. Did not achieve orbit. [૪૪] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
CARTOSAT-૨ ૧૦ જાન્યુઆરી ૨૦૦૭ પીએસએલવી-સી૭ Advanced remote sensing satellite carrying a panchromatic camera capable of providing scene-specific spot images. [૪૫][હંમેશ માટે મૃત કડી]
સ્પેસ કેપ્સુલ રીકવરી એક્સપેરિમેન્ટ

(SRE-૧)

૧૦ જાન્યુઆરી ૨૦૦૭ પીએસએલવી-સી૭ Experimental satellite intended to demonstrate the technology of an orbiting platform for performing experiments in microgravity conditions. Launched as a co-passenger with CARTOSAT-2. SRE-1 was de-orbited and recovered successfully after 12 days over Bay of Bengal. [૪૬]
ઇન્સેટ -૪બી ૧૨ માર્ચ ૨૦૦૭ એરિયાન-૫ECA Identical to INSAT-4A. Further augments the INSAT capacity for direct-to-home (DTH) television services and other communications. On the night of 7 July INSAT-4B experienced a power supply glitch which led to switching 'off' of 50 per cent of the transponder capacity (6 Ku and 6 C-Band transponders). [૪૭] સંગ્રહિત ૨૦૧૫-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ -૪સીઆર ૨ સપ્ટેમ્બર ૨૦૦૭ જીએસએલવી-એફ ૦૪ Identical to INSAT-4C. It carried 12 high-power Ku-band transponders designed to provide direct-to-home (DTH) television services, Digital Satellite News Gathering etc. [૪૮] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
CARTOSAT-૨એ ૨૮ એપ્રિલ ૨૦૦૮ પીએસએલવી-સી૯ Earth observation/remote sensing satellite. Identical to CARTOSAT-2. [૪૯][હંમેશ માટે મૃત કડી]
IMS-૧ (ત્રીજા વિશ્વનો ઉપગ્રહ – TWsat) ૨૮ એપ્રિલ ૨૦૦૮ પીએસએલવી-સી૯ Low-cost microsatellite imaging mission. Launched as co-passenger with CARTOSAT-2A. [૫૦] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
ચંદ્રયાન-૧ ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ પીએસએલવી-સી૧૧ Unmanned lunar probe. Carries 11 scientific instruments built in India, USA, UK, Germany, Sweden and Bulgaria. [૫૧] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
RISAT-૨ ૨૦ એપ્રિલ ૨૦૦૯ પીએસએલવી-સી૧૨ Radar imaging satellite used to monitor India's borders and as part of anti-infiltration and anti-terrorist operations. Launched as a co-passenger with ANUSAT. [૫૨] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
અનુસેટ ૨૦ એપ્રિલ ૨૦૦૯ પીએસએલવી-સી૧૨ Research microsatellite designed at Anna University. Carries an amateur radio and technology demonstration experiments. [૫૩][હંમેશ માટે મૃત કડી]
ઓસનસેટ-૨

(IRS-પી૪)

૨૩ સપ્ટેમ્બર ૨૦૦૯ પીએસએલવી-સી૧૪ Gathers data for oceanographic, coastal and atmospheric applications. Continues mission of Oceansat-1. [૫૪] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
જીસેટ-૪ ૧૫ એપ્રિલ ૨૦૧૦ જીએસએલવી-ડી૩ Communications satellite technology demonstrator. Failed to reach orbit due to GSLV-D3 failure. [૫૫]
CARTOSAT-2B ૧૨ જુલાઇ ૨૦૧૦ પીએસએલવી-સી૧૫ Earth observation/remote sensing satellite. Identical to CARTOSAT-2A. [૫૬] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
સ્ટુડસેટ ૧૨ જુલાઇ ૨૦૧૦ પીએસએલવી-સી૧૫ First Indian pico-satellite (weighing less than 1 kg). Developed by a team from seven engineering colleges from Karnataka and Andhra Pradesh. [૫૭][હંમેશ માટે મૃત કડી]
જીસેટ-૫પી / ઇન્સેટ -૪ડી ૨૫ ડિસેમ્બર ૨૦૧૦ જીએસએલવી-એફ ૦૬ સી-બેન્ડ સંદેશાવ્યવહાર ઉપગ્રહ, જીએસએલવી-એફ ૦૬ની નિષ્ફળતાને કારણે ભ્રમણકક્ષામાં પહોંચવામાં નિષ્ફળ. [૫૮] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
RESOURCESAT-૨ ૨૦ એપ્રિલ ૨૦૧૧ પીએસએલવી-સી૧૬ RESOURCESAT-2, ISRO's eighteenth remote-sensing satellite, followed RESOURCESAT-1. PSLV-C16 placed three spacecraft with a total payload mass of 1404 kg – RESOURCESAT-2 weighing 1206 kg, the Indo-Russian YOUTHSAT weighing 92 kg and Singapore's X-SAT weighing 106 kg – into an 822 km polar Sun Synchronous Orbit (SSO). [૫૯] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
યુથસેટ ૨૦ એપ્રિલ ૨૦૧૧ પીએસએલવી-સી૧૬ Indo-Russian stellar and atmospheric satellite with the participation of university students. It weighed 92 kg [૬૦][હંમેશ માટે મૃત કડી]
જીસેટ-૮ / ઇન્સેટ -૪જી ૨૧ મે ૨૦૧૧ એરિયાન-૫ VA-૨૦૨ Communications satellite carries 24 Ku-band transponders and 2 channel GAGAN payload operating in L1 and L5 band. [૬૧] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
જીસેટ-૧૨ ૧૫ જુલાઇ ૨૦૧૧ પીએસએલવી-સી૧૭ GSAT-12 communication satellite built by ISRO, weighs about 1410 kg at lift-off. GSAT-12 is configured to carry 12 Extended C-band transponders to meet the country's growing demand for transponders in a short turn-around-time.The 12 Extended C-band transponders of GSAT-12 will augment the capacity in the INSAT system for various communication services like Tele-education, Telemedicine and for Village Resource Centres (VRC). Mission life About 8 Years. [૬૨] સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન
મેઘા-ટ્રોપિક્સ ૧૨ ઓક્ટોબર ૨૦૧૧ પીએસએલવી-સી૧૮ Megha-Tropiques weighs about 1000 kg Lift-off Mass, developed jointly by ISRO and the French Centre National d'Études Spatiales (CNES). PSLV-C18 is configured to carry four satellites in which, one satellite, developed by India and France, will track the weather, two were developed by educational institutions, and the fourth is from Luxembourg. [૬૩] સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૧ ના રોજ વેબેક મશિન
જુગ્નુ ૧૨ ઓક્ટોબર ૨૦૧૧ પીએસએલવી-સી૧૮ Nano-satellite weighing 3 kg developed by IIT Kanpur [૬૪][હંમેશ માટે મૃત કડી]
RISAT-૧ ૨૬ એપ્રિલ ૨૦૧૨ પીએસએલવી-સી૧૯ RISAT-1, first indigenous all-weather Radar Imaging Satellite (RISAT-1), whose images will facilitate agriculture and disaster management weighs about 1858 kg. [૬૫] સંગ્રહિત ૨૦૧૫-૦૫-૦૫ ના રોજ વેબેક મશિન
SRMSAT ૨૬ એપ્રિલ ૨૦૧૨ પીએસએલવી-સી૧૮ Nano-satellite weighing 10.9 kg developed by SRM University. [૬૬][હંમેશ માટે મૃત કડી]
જીસેટ-૧૦[૩] ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ એરિયાન-૫
VA-૨૦૯
GSAT-10, India’s advanced communication satellite, is a high power satellite being inducted into the INSAT system. Weighing 3400 kg at lift-off. [૬૭] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
SARAL[૪] ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ પીએસએલવી-સી૨૦ SARAL, The Satellite with ARGOS and ALTIKA (SARAL) is a joint Indo-French satellite mission for oceanographic studies. [૬૮] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
IRNSS-1A[૫] ૧ જુલાઇ ૨૦૧૩ પીએસએલવી-સી૨૨ IRNSS-1A is launched on 24 Sep 2014 satellite in the Indian Regional Navigation Satellite System (IRNSS). It is one of the seven spacecraft constituting the IRNSS space segment. [૬૯] સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન
ઇન્સેટ-૩ડી[૬] ૨૬ જુલાઇ ૨૦૧૩ એરિયાન-૫ INSAT-3D is the meteorological Satellite with advanced weather monitoring payloads. [૭૦] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
જીસેટ-૭[૭] ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ એરિયાન-૫ GSAT-7 is the advanced multi-band communication satellite dedicated for military use. [૭૧] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
માર્સ ઓરબીટર મિશન (MOM) ૫ નવેમ્બર ૨૦૧૩ પીએસએલવી-સી૨૫ The Mars Orbiter Mission (MOM), informally called Mangalyaan is India's first Mars orbiter. [૭૨] સંગ્રહિત ૨૦૧૫-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન
જીસેટ-૧૪ ૫ જાન્યુઆરી ૨૦૧૪ જીએસએલવી-ડી૫ GSAT-14 is the twenty third geostationary communication satellite of India to augment the In-orbit capacity of Extended C and Ku-band transponders. [૭૩][હંમેશ માટે મૃત કડી]
IRNSS-૧બી[૮] ૪ એપ્રિલ ૨૦૧૪ પીએસએલવી-સી૨૪ IRNSS-૧બી ઇન્ડિયન રીજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) શ્રેણીનો બીજો ઉપગ્રહ છે. [૭૪] સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન
IRNSS-૧સી[૯] ૧૬ ઓક્ટોબર ૨૦૧૪ પીએસએલવી-સી૨૬ IRNSS-૧સી ઇન્ડિયન રીજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) શ્રેણીનો ત્રીજો ઉપગ્રહ છે. [૭૫] સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૩ ના રોજ વેબેક મશિન
જીસેટ-૧૬ ૭ ડિસેમ્બર ૨૦૧૪ એરિયાન ૫ GSAT-16 is twenty fourth communication satellite of India configured to carry a total of 48 communication transponders. [૭૬] સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન
IRNSS-૧ડી ૨૮ માર્ચ ૨૦૧૫ પીએસએલવી-સી૨૭ IRNSS-૧ડી ઇન્ડિયન રીજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) શ્રેણીનો ચોથો ઉપગ્રહ છે. [૭૭] સંગ્રહિત ૨૦૧૬-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન
જીસેટ-૬ ૨૭ ઓગસ્ટ ૨૦૧૫ જીએસએલવી-ડી૬ GSAT-6 is a communication satellite. GSAT- 6 features an unfurlable antenna, largest on board any satellite. Launch of GSLV-D6 also marks the success of indigenously developed upper stage cryogenic engine [૭૮]
એસ્ટ્રોસેટ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ પીએસએલવી-સી૩૦ ASTROSAT is India’s first dedicated multi wavelength space Observatory. [૭૯] સંગ્રહિત ૨૦૧૬-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન
જીસેટ-૧૫ ૧૧ નવેમ્બર ૨૦૧૫ એરિયાન ૫ VA-૨૨૭ Communications satellite, carries communication transponders in Ku-band and a GPS Aided GEO Augmented Navigation (GAGAN) payload operating in L1 and L5 bands. Weight 3164 Kg. [૮૦] સંગ્રહિત ૨૦૧૬-૦૫-૦૫ ના રોજ વેબેક મશિન
IRNSS-૧ઇ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ પીએસએલવી-સી૩૧ IRNSS-૧ઇ ઇન્ડિયન રીજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) શ્રેણીનો પાંચમો ઉપગ્રહ છે. [૮૧] સંગ્રહિત ૨૦૧૬-૦૪-૦૪ ના રોજ વેબેક મશિન
IRNSS-૧એફ ૧૦ માર્ચ ૨૦૧૬ પીએસએલવી-સી૩૨ IRNSS-૧એફ ઇન્ડિયન રીજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) શ્રેણીનો છઠ્ઠો ઉપગ્રહ છે. [૮૨] સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૮ ના રોજ વેબેક મશિન
IRNSS-૧જી ૨૮ એપ્રિલ ૨૦૧૬ પીએસએલવી-સી૩૩ IRNSS-૧જી ઇન્ડિયન રીજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS) શ્રેણીનો સાતમો અને છેલ્લો ઉપગ્રહ છે. [૮૩][હંમેશ માટે મૃત કડી]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Spacecraft". ઇસરો. મેળવેલ ૨૬ એપ્રિલ ૨૦૧૬.
  2. Orbital Debris Quarterly News (PDF). ૧૨.
  3. "GSAT-10". space.skyrocket.de. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૨.
  4. "Satellite SARAL". space.skyrocket.de. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૧.
  5. "Satellite IRNSS-1A". ઇસરો. મેળવેલ ૧ જુલાઇ ૨૦૧૩.
  6. "Satellite INSAT-3D". ઇસરો. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૩.
  7. "Satellite GSAT-7". ઇસરો. મેળવેલ ૩૦ ઓગસ્ટ ૨૦૧૩.
  8. "Satellite IRNSS-1B". ઇસરો. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૪.
  9. "Satellite IRNSS-1C". ઇસરો. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]