આર્યભટ્ટ (ઉપગ્રહ)
દેખાવ
| સંસ્થા | ઇસરો |
|---|---|
| સંસ્થા | ઇસરો |
| કાર્યક્ષેત્ર | (Astrophysics) |
| કેનો ઉપગ્રહ | પૃથ્વી |
| પ્રક્ષેપણ તારીખ | ઓગણીસમી એપ્રિલ, ૧૯૭૫ |
| વાહતુક રોકેટ | કોસ્મોસ-૩એમ |
| NSSDC ID | ૧૯૭૫-૦૩૩એ(1975-033A) |
| દળ | ૩૬૦.૦ કિ.ગ્રા. |
| પાવર | ૪૬ વૉ સોલાર પેનલો દ્વારા |
| ભ્રમણકક્ષાનીં માહિતી | |
| Regime | નિચલી ભ્રમણકક્ષા (Low Earth orbit(LEO)) |
| Inclination | ૫૦.૭º |
| Orbital period | ૯૬ મીનીટ |
| Apoapsis | ઢાંચો:Km to mi |
| Periapsis | ઢાંચો:Km to mi |
આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌ પ્રથમ ઉપગ્રહ હતો, જેનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ કોસ્મોસ-૩એમ નામનાં રશિયન રોકેટ દ્વારા, કાપુસ્તિન યાર (Kapustin Yar)નામનાં રશિયન અવકાશમથકેથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું નિર્માણ કાર્ય ભારતીય અવકાશ સંસ્થા ઇસરો દ્વારા ખગોળીય અભ્યાસ સંબંધી પ્રયોગો માટે કરવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો.
- ૧૯૮૪ની સોવિયેત યુનિયનની ટપાલ ટિકિટ જેમાં ભાસ્કર ૧, ભાસ્કર ૨ અને આર્યભટ્ટ ઉપગ્રહ છે.
- ભારતીય ૨ રૂપિયાની ચલણી નોટ પર આર્યભટ્ટ અવકાશયાનનું ચિત્ર
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- NASA HEASARC Page સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૫ ના રોજ archive.today
- Astronautix Page
- India in Space Page
- NSSDC Master Catalog Search સંગ્રહિત ૨૦૧૪-૦૮-૦૧ ના રોજ વેબેક મશિન
- વધુ માહિતી સંગ્રહિત ૨૦૧૨-૦૧-૨૭ ના રોજ વેબેક મશિન
| આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |