ચંદ્રયાન-૨

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચંદ્રયાન-૨ની રચના. ભ્રમણકક્ષાનું યાન અને ઉતરાણ યાન. ચંદ્રવાહન તેની અંદર હશે
ચંદ્રવાહનની શક્યત: રચના

ચંદ્રયાન-૨ (સંસ્કૃત: चन्द्रयान-२; Sanskrit: [ t͡ʃʌnd̪ɾʌjaːn d̪ʋi][૧][૨] About this sound ઉચ્ચાર ) ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે.[૩] આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. ચંદ્રયાન 2 નો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ ની માહિતી મેળવવાનો છે.[૪][૫] તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર)નો સમાવેશ થાય છે, આ ત્રણેય ભારત માં નિર્મિત છે.આ મિશન નો મુખ્ય ઉદ્દેશ હિલિયમ 3 વિશે માહિતી મેવવાનો છે. જે માનવ ને હજારો વર્ષો સુધી ઉર્જા પૂરી પાડી શકે છે.[૬]

ચંદ્રયાન-૨ પ્રક્ષેપણની તારીખ જાન્યુઆરી ૨૦૧૯ પછીની નક્કી કરવામાં આવી છે.[૭]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "candra". Spoken Sanskrit. મેળવેલ 5 November 2008.
  2. "yaana". Spoken Sanskrit. મેળવેલ 5 November 2008.
  3. "ISRO begins flight integration activity for Chandrayaan-2, as scientists tests lander and rover". The Indian Express. Press Trust of India. 25 October 2017. મેળવેલ 21 December 2017.
  4. Singh, Surendra (5 August 2018). "Chandrayaan-2 launch put off: India, Israel in lunar race for 4th position". The Times of India. Times News Network. મેળવેલ 15 August 2018.
  5. Shenoy, Jaideep (28 February 2016). "ISRO chief signals India's readiness for Chandrayaan II mission". The Times of India. Times News Network. મેળવેલ 7 August 2016.
  6. Bagla, Pallava (4 August 2018). "India Slips In Lunar Race With Israel As Ambitious Mission Hits Delays". NDTV. મેળવેલ 15 August 2018.
  7. "Chandrayaan-2 to be launched in January-March window in 2019". Business Standard. Indo-Asian News Service. 12 August 2018. મેળવેલ 15 August 2018.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]