આઇ.આર.એસ. ઉપગ્રહ શ્રેણી

વિકિપીડિયામાંથી

આઇ.આર.એસ.(ઇન્ડીયન રિમોટ સેન્સિંગ)ઉપગ્રહો નીં શ્રેણીનાં મોટાભાગનાં ઉપગ્રહોનું નિર્માણ ઇસરોએ કરેલ છે.આ શ્રેણીના ઉપગ્રહોનું મુખ્ય કામ "દુર સર્વેક્ષણ સેવા"(remote sensing services) આપવાનું છે.જે તે ભ્રમણકક્ષામાં રહી અને પૃથ્વીનું નિરીક્ષણ અને સર્વેક્ષણ કાર્ય કરી,કુદરતી સંપતિ,તેલ,ખનિજ,પાણી નાં ભંડારો શોધવા વિગેરે અનેક પ્રકારનાં કાર્યો કરી આપે છે.

ઉપગ્રહોની માહિતી[ફેરફાર કરો]

ક્રમ ઉપગ્રહ પ્રક્ષેપણ તારીખ પ્રક્ષેપણ યાન(રોકેટ) હાલની શ્થિતી
આઇ.આર.એસ.-૧એ (IRS 1A) ૧૭ માર્ચ,૧૯૮૮ વસ્તોક, રશિયા (en:Vostok) કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
આઇ.આર.એસ.-૧બી (IRS 1B) ૨૯ ઓગસ્ટ,૧૯૯૧ વસ્તોક, રશિયા (en:Vostok) કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
આઇ.આર.એસ.-પી૧ (IRS P1) ૨૦ સપ્ટેમ્બર,૧૯૯૩ પી.એસ.એલ.વી.(PSLV)-ડી૧ (PSLV-D1) નાશ પામેલ,પી.એસ.એલ.વી.(PSLV)નાં નિષ્ફળ પ્રક્ષેપણને કારણે.
આઇ.આર.એસ.-પી૨ (IRS P2) ૧૫ ઓક્ટોબર,૧૯૯૪ પી.એસ.એલ.વી.(PSLV)-ડી૨ (PSLV-D2) કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
આઇ.આર.એસ.-૧સી (IRS 1C) ૨૮ ડિસેમ્બર,૧૯૯૫ મોલ્નીયા, રશિયા (en:Molniya) કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
આઇ.આર.એસ.-પી૩ (IRS P3) ૨૧ માર્ચ,૧૯૯૬ પી.એસ.એલ.વી.(PSLV)-ડી૩ (PSLV-D3) કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
આઇ.આર.એસ.-૧ડી (IRS 1D) ૨૯ સપ્ટેમ્બર,૧૯૯૭ પી.એસ.એલ.વી.(PSLV)-સી૧ (PSLV-C1) કાર્યરત
આઇ.આર.એસ.-પી૪(ઓશનસેટ-૧) (IRS P4 (Oceansat-1)) ૨૭ મે,૧૯૯૯ પી.એસ.એલ.વી.(PSLV)-સી૨ (PSLV-C2) કાર્યરત
ટેકનોલોજી એક્સપેરીમેન્ટ સેટેલાઇટ (TES) ૨૨ ઓક્ટોબર,૨૦૦૧ પી.એસ.એલ.વી.(PSLV)-સી૩ (PSLV-C3) કાર્યરત
૧૦ આઇ.આર.એસ.-પી૬ (રિસોર્સસેટ-૧)(IRS P6 (Resourcesat 1)) ૧૭ ઓક્ટોબર,૨૦૦૩ પી.એસ.એલ.વી.(PSLV)-સી૫ (PSLV-C5) કાર્યરત
૧૧ આઇ.આર.એસ.-પી૫ (કાર્ટોસેટ-૧)(IRS P5 (CARTOSAT-1)) ૫ મે,૨૦૦૫ પી.એસ.એલ.વી.(PSLV)-સી૬ (PSLV-C6) કાર્યરત
૧૨ આઇ.આર.એસ.-પી૭ (કાર્ટોસેટ-૨)((CARTOSAT-2) IRS P7) ૧૦ જાન્યુઆરી,૨૦૦૭ પી.એસ.એલ.વી.(PSLV)-સી૭ (PSLV-C7) કાર્યરત
૧૩ આઇ.આર.એસ.-પી?(કાર્ટોસેટ-૨એ)((Cartosat 2A) IRS P?) ૨૮ એપ્રીલ,૨૦૦૮ પી.એસ.એલ.વી.(PSLV)-સી૯ (PSLV-C9) કાર્યરત
૧૪ આઇ.આર.એસ.-પી?(આઇ.એમ.એસ.-૧)((IMS-1)IRS P?) ૨૮ એપ્રીલ,૨૦૦૮ પી.એસ.એલ.વી.(PSLV)-સી૯ (PSLV-C9) કાર્યરત

આઇ.આર.એસ.દ્વારા મળતી માહિતીઓ[ફેરફાર કરો]

ભવિષ્યનાં આઇ.આર.એસ.ઉપગ્રહો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]