ચંદ્રયાન-૧

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ચંદ્રયાન-૧ ભારતનું પ્રથમ માનવ વિહોણુ અવકાશ યાન છે જે સંદ્ર પર મોકલવામાં આવ્યું છે. ચંદ્રયાન-૧ને આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા ખાતે આવેલાં સતિષ ધવન અવકાશ કેન્દ્રથી ૨૨ ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૬.૨૨ વાગ્યે અવકાશમાં પ્રક્ષેપીત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-૧ના સફળ પ્રક્ષેપણ બદલ ઇસરો (ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન)ને યશ મળે છે, જેનાં વૈજ્ઞાનિકોએ વર્ષોની જહેમત બાદ સંદ્રયાન વિક્સાવ્યુ છે. ૨૦૦૯નાં વર્ષમાં ચંદ્રયાન શ્રેણીનું ચંદ્રયાન-૨ અવકાશમાં મોકલવાનું આયોજન છે.