ભાસ્કર (ઉપગ્રહ શ્રેણી)

વિકિપીડિયામાંથી

ભાસ્કર-૧ અને ૨,ઉપગ્રહો ભારતીય અવકાશ કાર્યક્રમ દ્વારા નિર્મીત થયેલ હતા.તે ભારતનાં પ્રથમ "નીચી ભ્રમણકક્ષાનાં ભુ-અવલોકન ઉપગ્રહ"(low orbit Earth Observation Satellite) હતા.જેણે ટેલીમેટ્રી,ઓશનોગ્રાફી અને હાઇડ્રોલોજી પર માહિતીઓ એકત્ર કરવાનું કામ કર્યું.


માહિતી[ફેરફાર કરો]

ઇન્ટરકોસ્મોસ રોકેટ
ઉપગ્રહ પ્રક્ષેપણ તારીખ પ્રક્ષેપણ શ્થળ
વાહન
ભ્રમણકક્ષા જાણકારી
ભાસ્કર-૧ (Bhaskara-I) સાતમી જૂન, ૧૯૭૯ કાપુસ્તિન યાર (Kapustin Yar)
ઇન્ટરકોસ્મોસ (Intercosmos) રશિયન રોકેટ.
Perigee=૩૯૪ કિ.મી.
Apogee=૩૯૯ કિ.મી.
inclination=૫૦.૭°
"દ્રશ્ય" અને "અધોરક્ત" ચિત્રાંકન માટેનાં બે ટેલિવિઝન કેમેરા.
સેટેલાઇટ માઇક્રોવેવ રેડીયોમીટર(SAMIR) જે સમુદ્રની શ્થિતી,પાણીની વરાળ તથા વાતાવરણ માં ભેજ વિશે માહિતી એક્ત્ર કરવા માટે.
આ ઉપગ્રહને સત્તરમી ફેબ્રુઆરી, ૧૯૮૯ના દિવસે કાર્યમુક્ત કરવામાં આવ્યો હતો.
ભાસ્કર-૨ (Bhaskara-II) ૨૦ નવેમ્બર, ૧૯૮૧

]]| કાપુસ્તિન યાર (Kapustin Yar)
ઇન્ટરકોસ્મોસ (Intercosmos) રશિયન રોકેટ.

Perigee=૩૬૮ કિ.મી.
Apogee=૩૭૨ કિ.મી.
inclination=૫૦.૭°
ભારતીય ઉપખંડનાં ૩૦૦ ટેલિવિઝન ચિત્રો મોકલ્યા.
આ ઉપગ્રહને ૩૦ ત્રીસમી નવેમ્બર]],૧૯૯૧]] નાં કાર્યમુક્ત કરવામાં આવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

Bharat-rakshak.com Indian satellite systems સંગ્રહિત ૨૦૦૭-૦૫-૧૬ ના રોજ વેબેક મશિન