ભૈરોં સિંઘ શેખાવત
Appearance
ભૈરોં સિંઘ શેખાવત | |
---|---|
૧૧મા ભારતના ઉપરાષ્ટ્રપતિ | |
પદ પર ૧૯ ઓગસ્ટ ૨૦૦૨ – ૨૧ જુલાઇ ૨૦૦૭ | |
રાષ્ટ્રપતિ | એ.પી.જે. અબ્દુલ કલામ |
પુરોગામી | કૃષ્ણ કાંત |
અનુગામી | મહમદ હમીદ અંસારી |
૮ રાજસ્થાનના મુખ્ય મંત્રી | |
પદ પર ૪ ડિસેમ્બર ૧૯૯૩ – ૨૯ નવેમ્બર ૧૯૯૮ | |
ગવર્નર | બલી રામ ભગત દરબાર સિંઘ નવરંગ લાલ તિબરેવાલ (કાર્યકારી) |
પુરોગામી | રાષ્ટ્રપતિ શાસન |
અનુગામી | અશોક ગેહલોત |
પદ પર ૪ માર્ચ ૧૯૯૦ – ૧૫ ડિસેમ્બર ૧૯૯૨ | |
ગવર્નર | સુખદેવ પ્રસાદ મિલાપ ચંદ જૈન (કાર્યકારી) દેવી પ્રસાદ ચટ્ટોપાધ્યાય સ્વરૂપ સિંહ (કાર્યકારી) મર્રી ચેન્ના રેડ્ડી |
પુરોગામી | હરી દેવ જોશી |
અનુગામી | રાષ્ટ્રપતિ શાસન |
પદ પર ૨૨ જૂન ૧૯૭૭ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૮૦ | |
ગવર્નર | રઘુકુલ તિલક |
પુરોગામી | હરી દેવ જોશી |
અનુગામી | જગન્નાથ પહાડીયા |
અંગત વિગતો | |
જન્મ | કચરીયાવાસ, સિકર જિલ્લો, રાજપુતાના એજન્સી, બ્રિટિશ ભારત (હવે રાજસ્થાનમાં)[સંદર્ભ આપો] | 23 October 1924
મૃત્યુ | 15 May 2010 જયપુર, રાજસ્થાન, ભારત | (ઉંમર 85)
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૦ તેમના મૃત્યુ સુધી) |
અન્ય રાજકીય જોડાણો | ભારતીય જન સંઘ (૧૯૭૭ પહેલા) જનતા પાર્ટી (૧૯૭૭-૧૯૮૦) |
જીવનસાથી | સુરજ કનવાર |
સહી |
ભૈરોં સિંઘ શેખાવત (૨૩ ઓક્ટોબર ૧૯૨૩ - ૧૫ મે ૨૦૧૦) ભારતીય રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |