લખાણ પર જાઓ

ભોર ઘાટ

વિકિપીડિયામાંથી
ભોરઘાટ
भोर घाट
ભોર ઘાટ, ૧૮૭૦
ઊંચાઇ622 metres (2,041 ft)[]
સ્થાનમહારાષ્ટ્ર, ભારત
પર્વતમાળાસહ્યાદ્રિ
અક્ષાંશ-રેખાંશ18°28′N 73°13′E / 18.46°N 73.22°E / 18.46; 73.22
ભોરઘાટ भोर घाट is located in મહારાષ્ટ્ર
ભોરઘાટ भोर घाट
ભોર ઘાટનું સ્થાન
ભોર ઘાટ ખાતેથી પસાર થતો મુંબઈ-પુના દ્રુતગતિ ધોરી માર્ગ

ભોર ઘાટ[][] પલાસદારી અને ખંડાલા, મહારાષ્ટ્ર, ભારતમાં આવેલો પશ્ચિમી ઘાટનો એક પર્વતીય માર્ગ છે.

રેલ્વે માર્ગ

[ફેરફાર કરો]

ભોર ઘાટ રેલ્વે ખંડાલા અને પલસદરી વચ્ચે ૨૧ કિમીનું અંતર ઓછું કરે છે. આ માર્ગમાં ૨૮ બોગદાઓ છે. આ રેલ્વે માર્ગના બાંધકામ વખતે લગભગ ૨૫,૦૦૦ મજૂરોએ પોતાના જાન ગુમાવ્યા હતા.[]

ભોર ઘાટ પરના રેલ્વે સ્ટેશન
# સ્ટેશન નામ વર્ણન કિમી
નામ સ્થાનિક નામ સ્ટેશન કોડ
પલસદરી पळसदरी PDI શરૂઆત
ઠાકુરવાડી ठाकुरवाडी TKW ટૂંકો વિરામ
મંકી હિલ मंकी हिल MNLC વિરામ, ટિકિટ અહીં અપાતી નથી ૧૬
ખંડાલા खंडाळा KAD અંત ૨૧
ભોર ઘાટ
સૂચિ:
મુંબઈ-ચેન્નાઇ રેલ માર્ગ
જૂનો NH4 હવે AH47
મુંબઈ-પુના દ્રુતગતિ ધોરી માર્ગ
ઉલ્હાસ નદી
મુંબઈ CST તરફ
(પનવેલ/કલ્યાણ થઇને)
પલસદરી
કેલાવલી
ડોલાવલી
લોવજી
ઠાકુરવાડી
મુંબઈ તરફ (પનવેલ થઇને)
ખોપોલી
એક માર્ગી બોગદું
ખંડાલા થી ખોપોલી
કેચ સ્લાઇડિંગ
મંકી હિલ (વિરામ)
ખંડાલા બોગદું (૨.૩૦૪ કિમી)
ખંડાલા
પુને તરફ
કિમી

સંદર્ભ

[ફેરફાર કરો]
  • Rao, M.A. (૧૯૮૮). Indian Railways. નવી દિલ્હી: National Book Trust. p. ૧૫.
  1. ગુગલ અર્થ
  2. https://books.google.com/books?id=yUhvfR1S_UEC&pg=PA36&dq=Bhor+Ghat The Indian Empire By William Wilson Hunter
  3. "PHYSICAL FEATURES". મૂળ માંથી 2008-05-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૦૯. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. Ian Kerr. "The Building of the Bhor Ghat Railway Incline in Western India in the mid-19th Century" (PDF): ૩૪૩. મૂળ (PDF) માંથી 2021-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-08. {{cite journal}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ); Cite journal requires |journal= (મદદ)