લખાણ પર જાઓ

માણાવદર

વિકિપીડિયામાંથી
માણાવદર
—  ગામ  —
માણાવદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°30′N 70°08′E / 21.5°N 70.13°E / 21.5; 70.13
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૧,૨૭,૫૧૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 24 metres (79 ft)

માણાવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનાં મહત્વના તાલુકા માણાવદર તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે માણાવદર તાલુકામાં કુલ કુટુંબોની સંખ્યા ૨૫,૭૯૪ છે જેમાં શહેરમાં વસતાં કુટુંબો ૮,૩૮૪ અને ગ્રામ્ય ૧૭,૪૧૦ છે. કુલ વસતી ૧,૨૭,૫૧૬ જેમાં પુરુષો ૬૫,૬૦૬ અને સ્ત્રીઓ ૬૧,૯૧૦ છે.[૧]

  • માણાવદર શહેરની વસતી:[૨]
કુટુંબો કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો સ્ત્રીઓ બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
-%થી
૫,૬૩૮ ૨૭,૫૬૩ ૧૪,૩૩૭ ૧૩,૨૨૬ - - - - -

માહિતી

[ફેરફાર કરો]

અહીં કપાસ ઉધોગ (cotton industry)નો વિકાસ થયેલ છે અને કપાસ અને મગફળી આ વિસ્તારનાં રોકડિયા પાક છે. આ શહેર એક સમયે વનસ્પતિ ઘીનાં ઉત્પાદન માટે જાણીતું હતું, પરંતુ હાલમાં ત્રણેય ઉત્પાદન એકમો બંધ થઇ ગયેલ છે.

મંદીરો

[ફેરફાર કરો]
  • શ્રી પીપળેશ્વર મહાદેવ મંદીર
  • શ્રી રામ મંદીર
  • શ્રી ગાયત્રી મંદીર
  • શ્રી પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી
  • શ્રી સ્વામિનારાયણ મંદીર
  • શ્રી જલારામ મંદીર
  • શ્રી ત્ર્યબકેશ્વર મહાદેવ મંદીર

સંદર્ભ

[ફેરફાર કરો]