માલશેજ ઘાટ
Appearance
માલશેજ ઘાટ | |
---|---|
Malshej Ghat माळशेज घाट | |
માલસેજના પર્વતો | |
ઊંચાઇ | 700 metres (2,300 ft) સરેરાશ |
સ્થાન | મહારાષ્ટ્ર, ભારત |
પર્વતમાળા | સહ્યાદ્રિ પર્વતમાળા (પશ્ચિમ ઘાટ) |
અક્ષાંશ-રેખાંશ | 19°20′46″N 73°46′16″E / 19.346°N 73.771°E |
મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થાન |
માલશેજ ઘાટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય ખાતે પશ્ચિમ ઘાટ પર્વતમાળામાં આવેલ એક પહાડી માર્ગ છે. કલ્યાણથી અહમદનગરને જોડતો નેશનલ હાઈવે ૬૧ આ ઘાટમાંથી પસાર થાય છે. થાણે જિલ્લો ઘાટની પશ્ચિમ બાજુએ છે અને પૂણે જિલ્લો પૂર્વ બાજુએ છે.[૧] [૨] [૩]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "RBS Visitors Guide India: Maharashtra Travel Guide સંગ્રહિત ૨૦૧૯-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન," Ashutosh Goyal, Data and Expo India Pvt. Ltd., 2015, ISBN 9789380844831
- ↑ "Mystical, Magical Maharashtra સંગ્રહિત ૨૦૧૯-૦૬-૩૦ ના રોજ વેબેક મશિન," Milind Gunaji, Popular Prakashan, 2010, ISBN 9788179914458
- ↑ "Maharashtra, Development Report સંગ્રહિત ૨૦૧૭-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન," State Development Report Series, Planning Commission of the Government of India, Academic Foundation, 2007, ISBN 9788171885404