મીડિયાવિકિ ચર્ચા:Sitenotice

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજારાતી?[ફેરફાર કરો]

એક જોડણી ભૂલ, ગુજારાતી, સુધારવા વિનંતી. --KartikMistry (talk) ૧૮:૦૯, ૧૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું - ધ્યાન દોરવા બદલ આભાર કાર્તિકભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૯, ૧૫ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

સુધારેલ નોટીસ[ફેરફાર કરો]

ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં અન્ય ભાષાઓમાં કે Languagesની બાજુમાં રહેલા પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.
If you are unable to see the Gujarati scripts on this page, go to English Wikipedia's notes on Enabling complex text support for Indic scripts

@Dsvyas તમે ઉપર પ્રમાણે નોટિસ સુધારી શકશો? આભાર! -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૭, ૨૯ ડિસેમ્બર ૨૦૧૬ (IST)[ઉત્તર]

વધુ સુધારો[ફેરફાર કરો]

ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં ભાષાઓ કે Languagesની બાજુમાં રહેલા પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.
If you are unable to see the Gujarati scripts on this page, go to English Wikipedia's notes on Enabling complex text support for Indic scripts

@Dsvyas:, @Aniket: ઉપરોક્ત પ્રમાણે Sitenotice સુધારવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૬, ૧૦ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું -- A. Bhatt (ચર્ચા) ૧૯:૧૭, ૧૧ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
આભાર. બીજું એક કામ: </br> નું <br /> અને File:Farm-Fresh cog.png નું File:Cog-ULS-gear-latest.png કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૫, ૧૧ એપ્રિલ ૨૦૧૮ (IST)[ઉત્તર]
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં ભાષાઓ કે Languagesની બાજુમાં રહેલા પર ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.

@Dsvyas:, @Aniket:, હવે ગુજરાતી લગભગ ૯૯ ટકા ઓપરેટિંગ સિસ્ટમ્સ અને ભાષાઓમાં સરળતાથી વાંચી શકાય છે. એટલે ઉપર પ્રમાણેથી નોટિસ વધુ યોગ્ય છે. થોડા રંગરોગાન પણ કર્યા છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૩૫, ૮ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

@KartikMistry:નોટિસમાં રંગરોગાન કરી દીધા છે, જો કે લખાણમાં કોઈ ફેર ના જણાયો. અંગ્રેજી લખાણ જેમનું તેમ રાખ્યું છે કેમકે શક્ય છે કે હજુ કોઈ બહુ જૂનું મશિન વાપરતું હોય તો તેને એ ઉપયોગી થઈ પડે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૮, ૮ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

ભાષા ગોઠવણીની નોટિસની નીચેની અપડેટેડ નોટિસ વડે બદલવા વિનંતી છે:

ગુજરાતીમાં ટાઈપ કરવા માટે લેખની ઉપર ભાષાઓ કે Languages પર ક્લિક કરી ભાષા ગોઠવણીઓમાં Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.

કાર્તિક ચર્ચા ૧૩:૨૭, ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

@Dsvyas ઉપરોક્ત અપડેટ કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૮:૫૦, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
માફ કરશો, ઉત્તર આપવાનું રહી ગયું હતું. મને લેખની ઉપર ક્યાંય ભાષાઓ કે Languages દેખાતું નથી. મને હજુ બાજુના હાંસિયામાં જ દેખાય છે. બને કે જુદીજુદી સ્કિનમાં જુદી રીતે દેખાતું હોય? તો એ આધારે નીચેનું લખાણ કેવું રહેશે?
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો.
ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૪, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
હા. આ બરોબર છે. વેક્ટરની નવી સ્કિનમાં હવે ભાષા પસંદગીઓ લેખની ઉપરથી દેખાય છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૫૨, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
જોડણી: કી-બોર્ડ Nizil Shah (ચર્ચા) ૦૧:૨૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
@Nizil Shah, આભાર. સુધારો કરી દીધો છે. ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]