મુંબઈના કિલ્લાઓની યાદી
Appearance
આ મુંબઈના કિલ્લાઓની યાદી છે.
યાદી
[ફેરફાર કરો]નામ (અન્ય નામો) |
છબી | બાંધકામ વર્ષ | બાંધનાર | વિસ્તાર | જિલ્લો | પ્રકાર | હેતુ | નાશ | હાલની સ્થિતિ | હાલની માલિકી | અક્ષાંસ-રેખાંશ | સંદર્ભ |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
બોમ્બે ફોર્ટ
|
પ્રાપ્ત નથી | ૧૫૫૪ | પોર્ટુગીઝ | ફોર્ટ | મુંબઈ | ભૂસેના | સંચાલન | – | સચવાયેલ | ભારતીય નૌસેના | 18°55′52″N 72°50′15″E / 18.93111°N 72.83750°E | [૧] |
કાસ્ટેલા ડી અગુડા
|
૧૬૪૦ | પોર્ટુગીઝ | બાંદ્રા | મુંબઈ ઉપનગરી જિલ્લો | ભૂસેના | નિરીક્ષણ, મીઠા પાણીનો સ્ત્રોત | – | સમારકામ હેઠળ | ASI | 19°02′30″N 72°49′07″E / 19.04177°N 72.81858°E | ||
ડોંગરી કિલ્લો
|
પ્રાપ્ત નથી | ૧૫૯૬ | પોર્ટુગીઝ | ડોંગરી | મુંબઈ | પર્વતીય કિલ્લો | સંરક્ષણ | ૧૭૬૯ (બ્રિટિશ) |
તોડી પડાયેલ | N/A | 18°56′27″N 72°50′15″E / 18.94090°N 72.83759°E | [૨] |
ફોર્ટ જ્યોર્જ | ૧૭૭૦ | બ્રિટિશ | ડોંગરી | મુંબઈ | સંરક્ષણ | સંરક્ષણ | ૧૮૬૨ (બ્રિટિશ) |
આંશિક જળવાયેલ | મહારાષ્ટ્ર સરકાર | 18°56′27″N 72°50′15″E / 18.94090°N 72.83759°E | ||
રીવા કિલ્લો
|
પ્રાપ્ત નથી | ૧૭૩૭ | બ્રિટિશ | ધારાવી | મુંબઈ | ભૂસેના | નિરીક્ષણ | – | જર્જરિત | ASI | 19°03′03″N 72°51′36″E / 19.0509°N 72.86006°E | |
મઢ કિલ્લો
|
૧૭મી સદી | પોર્ટુગીઝ | મઢ ટાપુ | મુંબઈ ઉપનગરી જિલ્લો | ભૂસેના | નિરીક્ષણ, જેલ | – | જળવાયેલ | ASI | 19°07′56″N 72°47′41″E / 19.132283°N 72.794785°E | [૩] | |
માહિમ કિલ્લો | ૧૩મી સદી | ભીમદેવ | માહિમ | મુંબઈ | ભૂસેના | નિરીક્ષણ, સંરક્ષણ | – | જર્જરિત | મહારાષ્ટ્ર સરકાર | 19°02′23″N 72°50′16″E / 19.039848°N 72.837768°E | [૪] | |
મઝગાંવ કિલ્લો | પ્રાપ્ત નથી | ૧૬૮૦ | બ્રિટિશ | મઝગાંવ | મુંબઈ | ભૂસેના | નિરીક્ષણ | ૧૬૯૦ (યાકુત ખાન) |
તોડી પડાયેલ | MCGM | 18°57′56″N 72°50′34″E / 18.965633°N 72.842703°E | |
સાયન કિલ્લો
|
૧૬૬૯ | બ્રિટિશ | સાયન | મુંબઈ | પર્વતીય કિલ્લો | નિરીક્ષણ | – | જર્જરિત | ASI | 19°02′48″N 72°52′03″E / 19.046583°N 72.867483°E | ||
સિવરી કિલ્લો | ૧૬૮૦ | બ્રિટિશ | સિવરી | મુંબઈ | પર્વતીય કિલ્લો અને ભૂસેના | નિરીક્ષણ | – | સમારકામ હેઠળ | ASI | 19°00′02″N 72°51′37″E / 19.000635°N 72.860363°E | ||
વરલી કિલ્લો | ૧૬૭૫ | બ્રિટિશ | વરલી | મુંબઈ | ભૂસેના | નિરીક્ષણ | – | જર્જરિત | ASI | 19°01′25″N 72°49′00″E / 19.023732°N 72.816621°E |
સમયરેખા
[ફેરફાર કરો]આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://cities.expressindia.com/fullstory.php?newsid=47249
- ↑ Burnell, John (March 2007). Bombay in the Days of Queen Anne - Being an Account of the Settlement Also. ISBN 9781406755473.
- ↑ http://www.maharashtra.gov.in/pdf/gazeetter_reprint/Thane-III/places_Versova.html
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-08-08.